સુરત ગુજરાત
પાટીદાર અનામત આંદોલન દ્વારા 26 મી જાન્યુઆરી ના રોજ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે 3 મુદ્દા ને ધ્યાન માં લહી પાટીદારો મેદાન માં આવ્યા છે.
ગુજરાતમાં હજુ ખેડૂત આંદોલનની ઉગ્રતા જોવા નથી મળી ત્યારે હવે પાટીદાર અનામંત આંદોલનથી ગુજરાતની ભાજપ સરકારના દાંત ખાટા કરનાર પાટીદાર નેતા અલ્પેશ કથીર્યાએ\ 26 જાન્યુઆરી ના રાષ્ટ્રીય પર્વ નિમિતે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ત્રિવિધ મુદ્દાની માંગ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ સિવાય શું છે પાટીદાર અનામંત આંદોલન સમિતિની માંગ?
વગર સંસદ સત્ર બોલાવ્યેની લાગુ કરવામાં આવેલ 3 ખેડૂતની ચિંતા વધારનારા કૃષિ કાયદાને લઇ સમગ્ર દેશ માં ખેડૂતોનો વિરોધ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સરકાર ને ટકોર કરવામાં આવી છે કે આ કાયદામાં યોગ્ય નિર્ણય લેવામાં આવે અથવા સુપ્રીમ કોર્ટ દ્વારા આ કાયદાને અટકાવવામાં આવશે.
આ સિવાય જાહેરાતમાં કહેવાયું છે કે, પાટીદાર અનામત આંદોલન દરમ્યાન થયેલ યુવાનો ઉપર ના કેસો પાછા ખેંચવાની વાતગુજરાત સરકાર દ્વારા અનેકવાર કરવામાં આવી છે પરંતુ હજી સુધી કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી યુવાનો કોર્ટ કચેરી ના ધક્કાઓ ખાઈ રહ્યા છે.
અન્ય એક એવી માંગ છે કે, સુરત શહેર ના વરાછા વિસ્તાર માં લાખો ની જન સંખ્યા વસી રહી હોય ત્યારે ત્યાં છેલ્લા અનેક વર્ષોથી એક સરકારી કોલેજ ઉભી નથી કરી શક્યા તે જનતાની કે રાજકીય આગેવાનોની જેની ખામી ગણો તે ખામી રહી છે ત્યારે હવે આ વિસ્તાર ની અંદર ફરજિયાત પણે એક સરકારી કોલેજની જરૂરિયાત અને માંગ ઉભી થઇ છે. ત્યારે તેના સમર્થન ની અંદર આ તિરંગા યાત્રા માં જોડવા માટે તમામ લોકો ને આમંત્રણ છે.
આ પદયાત્રાનું આયોજન 26 જાન્યુઆરી 2021 ના રોજ સવારે 9 કલાકે સરથાણા સ્થિત શહીદ સ્મારક થી સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મિનિબઝાર, વરાછાથી કરાયેલ છે.
માનવીય સેવા પૂરી પાડવામાં આવે છે તેની ચોરી થતા આખા શહેરમાં લોકો ચર્ચા કરી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયામાં લોકો ચોર પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ