ઉમરા વેલંજા સુરત
બ્રેકીંગ
મરનાર વ્યક્તિ : શિવાભાઈ વેલ્લજીભાઈ ઘેવરિયા
ગામ.માખનીયા
તાલુકો.તળાજા
રહે : રુદ્ર રેસીડેન્સી શેખપુર રોડ ,સુરત..
ઉમરા વેલન્જા માં અકસ્માત માં એક નું મોત, રેતી કપચી રોડ પર હોવાથી ગાડી સ્લીપ થતા બાઈક ચાલક રોડ પર પડી જતા, પાછળ થી આવતા ટ્રકે વ્યક્તિ પર ટ્રક ચડાવી દેતા ઘટનાસ્થળે જ મોત.
મળતી માહિતી મુજબ રાજ પારડી થી હજીરા હાઈવે પર રોજબરોજ ની જેમ પિતા અને પુત્ર વરાછા માં પોતાની સ્પેરપાર્ટસ ની દુકાન તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક રોડ પર ઘણા સમય થી પડેલ રેતી – કપચી ના કારણે બાઈક સ્લીપ થતા હાંકનાર રોડ સાઈડ માં પડી જતા પાછળ થી આવતા ભારી વાહન ( ટ્રક ) ટે વ્યક્તિ ના માથા પર ચડી જતા ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું.
વેલંજા પાસે આવેલ શેખપુર રોડ પરની રુદ્ર રેસિડેન્શિ માં રહેતા શીવાભાઈ વેલજીભાઈ ઘેવારીયા પોતાની બાઈક નંબર GJ05 DK 2958 સ્પેલેન્ડર બાઈક લહી જહી રહ્યા હતા એવામાં તંત્ર ની બેદરકારી ના કારને મોત મળ્યું હતું જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા, ૨ દિવસ પહેલા પણ આ સ્થળે અકસ્માત થયું હતું છતાં તંત્ર ઘોર નિંદ્રામાં કેમ ?
છેલ્લા ઘણા વર્ષો થી રોજે રોડ પર રખડતી માલિકી ની ગૌ માતા ના પણ અકસ્માત થયા જેમાં 300 થી વધુ ગૌમાતા ના મૃત્યું થયા હતા છતાં આ રોડ પર હજી એમ ને એમ જ ગૌ માતા જોવા મળે છે અને તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યા, નથી બમ્પ બનાવ્યા કે નથી રોડ બન્યો કે નથી રોડ પર સ્ટ્રીટ લાઈટ મુકાઈ..
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317