સુરત : પાસ નેતા અલ્પેશ કથીરિયા ની કામરેજ પોલીસ દ્વારા કરાઈ ધરપકડ, જાણો શુ છે ગુંનો ?..

1097
Published on: 10:01 am, Sun, 14 March 21
સુરત ઉમરા વેલન્જા

23 તારીખ ચૂંટણી ના દિવસે વેલન્જા માં BTP અને પાટીદારો વચ્ચે ઝઘડો થયો હતો

કામરેજ પોલીસ દ્વારા એટરોસિટી નું ગુનો દાખલ કરાયો હતો

સુરતમાં અલ્પેશ કથિરીયા વિરુદ્ધ કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ, મનપા ચૂંટણીના મતદાનના દિવસે BTPના કાર્યકર્તાઓ સાથે મારામારીનો કેસ

સુરતમાં અલ્પેશ કથીરિયાની SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મતદાનના દિવસે થયેલી માથાકૂટને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. અલ્પેશ કથિરીયા વિરુદ્ધ કામરેજ પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરાયો હતો. મનપા ચૂંટણીના મતદાનના દિવસે કામરેજના વેલંજા મથક પર BTPના કાર્યકર્તાઓ સાથે મારામારી બાદ કેટલાક લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ચૂંટણી સમયે વેલન્જા મતદાન બુથ પર મારામારી

સુરતમાં મતદાન પ્રક્રિયા સમયે કામરેજના વેલંજા મથક પર બબાલ થઈ હતી. પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા પણ મારામારીમાં સામેલ હોવાની વાત સામે આવી હતી. PAAS-BTPના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ હતી. PAASના કાર્યકરોએ ગાડીમાં તોડફોડ કરી હોવાનો પણ આક્ષેપ લાગ્યો હતો. તો સાથે BTPના ચૂંટણી એજન્ટોને માર માર્યો હોવાની પણ વાત સામે આવી હતી.

BTP અને પાટીદારો વચ્ચે થઈ હતી બબાલ

સુરતમાં PAAS-BTPના કાર્યકરો વચ્ચે બબાલ. જ્યાં એક કારમાં બેસેલા વ્યક્તિ દ્વારા વીડિયો ઉતારવામાં આવી રહ્યો હતો. જેને જોઈ અલ્પેશ કથિરીયાએ તેની પાસે પહોંચી પૂછ્યું કે, કોણ છો તમે, કારમાં બેસેલા વ્યક્તિએ કહ્યું કે, કેમ તારે શું કામ છે. અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, તુંકારો કેમ આપે છે

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317