ગામમા મકાન ભાડે રાખી આજુબાજુમા રહેતા લોકો સાથે વિશ્વાસ કેળવી છેતરપીંડી કરતી ગેંગ પકડી પાડતી ગારીયાધાર પોલીસ..

1092

ગારીયાધાર પોલીસ

ભાવનગર રેન્જ પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ નાઓએ આપેલ સુચના મુજબ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.જાડેજા સા. શ્રીનાઓએ મીલ્કત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય,જે અનુસંધાને ગારીયાધાર પો.સ્ટે. મા પાર્ટ ’’એ’’ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૯૨૧૦૧૭૭ /૨૦૨૧ આઇ.પી.સી.ક.૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ વી. મુજબનો ગુન્હો રજી. થયેલ હોય જે અનુસંધાને પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ નાઓ તપાસ ચલાવી રહેલ હોય.

જેમા તપાસ દરમ્યાન મળેલ માહિતી અનુસંધાને ટેકનીકલ સોર્સ તથા કોલ ડીટેલ્સ એનાલીસીસ દરમ્યાન આરોપીઓની ગતીવીધી જામનગરમા જણાય આવેલ હોય જેથી આ બાબતે ગારીયાધાર પો.સ્ટે. ના હેડ કોન્સ. આર.આર.કટારા તથા પો.કોન્સ. વિજયસિંહ ગોહિલ તથા મહિલા પો.કોન્સ. ધર્મીષ્ઠાબેન દવેરા નાઓને જામનગર જીલ્લામા આરોપીઓની શોધખોળમા મોકલી આરોપીઓ
(1 ) દિનેશભાઇ ઉર્ફે મનસુખભાઇ મોહનભાઇ તરાવીયા જાતે પટેલ ઉવ.૪૦ રહે. પુષ્કરધામ સોસાયટી લાલપુરબાયપાસ સચોકડી જામનગરશહેર તા.જી.જામનગર
(૨) દક્ષાબેન ઉર્ફે વિભાબેન વા/ઓ રમણીકભાઇ મોહનભાઇ તરાવીયા જાતે પટેલ ઉવ. ૩૨ રહે. યુવાપાર્ક અટલબીહારી આવાસ યોજના કવાર્ટર નં. ૩૧૦ જામનગરશહેર તા.જી.જામનગર વાળા બંને ને ગઇ તા.૦૮/૦૪/૨૦૨૧ ક.૧૮/૪૫ વાગ્યે અટક કરવામા આવેલ છે તથા આરોપી નં.
(૩) હંસરાજભાઇ ઉર્ફે હસમુખભાઇ મોહનભાઇ તરાવીયા જાતે પટેલ ઉવ.૬૭ રહે. મકાન નં. ૧૧૦ ગ્રીનસીટી બીજાસર્કલ પાછળ રણજીતસાગરરોડ જામનગર તા.જી.જામનગર (સુનીલભાઇ પટેલ ના મકાનમા ભાડે) મુળ વતન વલ્લભપુર તા.લાલપુર જી.જામનગર વાળાઓને જામનગરશહેર ખાતે થી શોધી કાઢી તપાસ દરમ્યાન ગુનાના કામે ધરપકડ કરવામા આવેલ છે આ કામે વધુ તપાસ શરૂ છે.

આરોપીઓએ બે મહિના પહેલા જુનાગઢ જિલ્લાના આનંદપુર ગામના ખેડૂત સાથે આજ એમ.ઓ.થી છેતરપીંડી કરી હોવાની કબૂલાત કરેલ છે ગુનાની એમ.ઓ.આ કામે આરોપીઓ પોતે કોન્ટ્રાકટર હોવાની તેમજ એકસ આર્મીમેન હોવાની તથા પૈસાદાર હોવાની ઓળખ ઉભી કરી ખોટા નામ ધારણ કરી કોઇ વિસ્તારમા મકાન ભાડે રાખી આજુબાજુમા રહેતા લોકો / વ્યકતીઓનો વિશ્વાસ જીતી તેની પાસે થી લગ્નમા જવાનુ બહાનુ કે દવાખાના કામે તેમજ કન્સટ્રકશન ના ધંધામા રૂપીયાનુ રોકાણ કરવુ છે તેવી બહાનાબાજી કરી રૂપીયા કે સોના ચાંદીના દાગીના લઇ જઇ છેતરપીંડી કરી ગુનાઓ આચરતા હોવા બાબત

કામગીરીમા જોડાયેલ પોલીસ ટીમ
(૧) વી.વી.ધ્રાંગુ પો.સબ.ઇન્સ.
(૨) આર.આર.કટારા હેડ.કોન્સ.
(૩) વિજયસિંહ ગોહીલ પો.કોન્સ.
(૪) ડી.કે.ગઢવી હેડ કોન્સ.
(૫) વિજયભાઇ રબારી પો.કોન્સ..
(૬) અમીતભાઇ ડાંગર પો.કોન્સ.
(૭) ધર્મીષ્ઠાબેન દવેરા વુ.પો.કોન્સ.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317