CM વિજય રૂપાણી ની અસલ સ્પીચમાં ફેરફાર કરી વીડિયો વાઇરલ કરનાર વડોદરાના યુવકની ધરપકડ, પદ-પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો ગુનો નોંધાયો

1907
Published on: 2:43 pm, Fri, 14 May 21

પ્રસિદ્ધિ મેળવવા વીડિયો વાઇરલ કર્યાનો પોલીસનો દાવો

CM રૂપાણીની સ્પીચ સાથે ચેડાં કરવાના આરોપમાં એક યુવકની ધરપકડ, પદ-પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો ગુનો નોંધાયો

સમગ્ર મામલે પોસ્ટ વાયરલ કરનાર આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પૂણાના બિલ્ડર સંજય ઉર્ફે સંજય તોરી લાલજીભાઈ ડાંગર ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં નવા વિપક્ષ તરીકે જોડાયેલી આમ આદમી પાર્ટીના કાર્યકરે એક એવું કૃત્ય કર્યું કે જેના કારણે તેને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે આ કાર્યકર્તાએ કોરોના કાળમાં સરકારની કામગીરી સામે સવાલો કરીને સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નો ફોટો મૂકી ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ લાખો બેનોના માથાના સીન્દુર ભુસી નાંખ્યા. ચુનાવજીવી ” જેવું લખાણ લખી વાયરલ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કર્યો હતો

ઓરિજિનલ સ્પીચ સાથે ચેડાં કરીને તેને સોશિયલ મીડિયામાં વહેતી કરાઈ હતી. જેથી પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાણવા મળ્યું હતું કે પ્રદીપ ભોળાનાથ કહાર (ઉં.વ.32, રહે-કહાર મહોલ્લો, દાંડ્યાબજાર)એ તેના સોશિયલ મીડિયા આઈડી ડી.જે. એડી તેમજ ડીજેએડી ઓફિશિયલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો હે ત્યારે મુખ્યમંત્રીની સ્પીચ સાથે ચેડાં થયા હોવાના આરોપમાં રાજ્યની ક્રાઇમ બ્રાન્ચે એક યુવકની ધરપકડ કરી છે. યુવક પર સોશ્યલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરાવવાનો પણ આરોપ છે.

જોકે આ વાતની જાણ સાઇબર ક્રાઇમને થતા સમગ્ર મામલે સાયબર ક્રાઈમે તપાસ કરી પોસ્ટ વાયરલ આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર્તા અને પુણાનાં બિલ્ડર સંજયની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય નેતાની મજાક ઉડાવતા વીડિયો પોસ્ટ કર્યા

આરોપી પ્રદીપના સોશીયલ મીડિયા અકાઉન્ટમાં તેને મુખ્યમંત્રીના મેકડોનાલ્ડ વાળી સ્પીચમાં છેડછાડ કરીને તેની સાથે ગીતો પણ એટેચ કરી દઈ વીડિયો બનાવી પોસ્ટ કર્યા છે. આ ઉપરાંત દેશના ગુજરાતી નેતાના પણ મઝાક ઉડાવતા વીડિયો પોસ્ટ કરાયેલા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317