સોમનાથ : આમ આદમી પાર્ટી ના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને તેમના કાર્યકર્તા પર થયો હુમલો જુઓ ફોટા..

1894
Published on: 11:20 am, Mon, 28 June 21

આમ આદમી પાર્ટી દ્વારા આજથી જ સંવેદના અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ અભિયાનની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન કરીને ત્યાંથી શરૂઆત કરવાની હતી ત્યારે જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મંદિરના પ્રાંગણમાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે.

ગોપાલ ઈટાલિયા પર સોમનાથનાં મંદિરનાં પ્રાંગણમાં થયેલ હુમલા સંદર્ભે આપનાં પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતું કે હાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટી નો વ્યાપ વધી રહ્યો છે, તેની લોકપ્રિયતા સહન નહીં થતાં શિક્ષણ આરોગ્ય જેવા મુદ્દાઓથી ભટકી ને માત્ર સત્તામાં ટકી રહેવા માટે ભાજપનાં કાર્યકર્તાઓએ દ્નારા ગોપાલ ઈટાલિયા પર હુમલો કરવામાં આવ્યો છે.

પ્રવક્તા એ ભાજપની આ હલકી કક્ષાની રાજનીતિને વખોડી કાઢી છે.. આ હુમલામાં ગોપાલ ઈટાલિયા નો આબાદ બચાવ થયો છે. પણ આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા ને સામાન્ય ઈજા પહોંચી હતી. એટલું જ નહિં ઈશુદાન ગઢવી સામે પણ અપશબ્દો બોલાયા હોવાની વાત સામે આવી છે.અત્યારે આ ધટનાને લઇ વધુ એક વાર ગુજરાતનું રાજકારણમાં ગરમાવો આવી ગયો છે..

જ્યારે અમે નજીક ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા ગયા ત્યારે ત્યાંના પી.એસ.આઈ ને ફરિયાદ લખવાની ના પાડી અને કહ્યું કે ગુંનો તમારી અને તમારા કાર્યકર્તા વિરુદ્ધ નોંધાવવા નો છે તમે લોકો એ મારપીટ કરી છે : ગોપાલ ઇટાલિયા

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317