- રાજ્યના બે મોટા શહેરમાં દુષ્કર્મનો બનાવ
- રાજધાની એક્સપ્રેસમાં સગીરા સાથે દુષ્કર્મ
- ચાલુ ટ્રેનમાં સગીરા પર દુષ્કર્મ
- રાજધાની એક્સપ્રેસમાં એટેનડેન્ટ આચર્યું દુષ્કર્મ.
- કાલુપુર રેલવે સ્ટેશન પર સગીરા ગુમસુમ બેસી રહેતા rpf ની ટીમે પૂછપરછ કરતા મામલો આવ્યો સામે.
- પૂછપરછમાં સગીરાએ એટેનડેન્ટ દ્વારા દુષ્કર્મ આચર્યનો કર્યો ખુલાસો
- એટેનડેન્ટ સગીરાને તેની કેબિનમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.
- એટેન્ડેન્ટે દુષ્કર્મ કર્યું હોવાનો ખુલાસો
રાજધાની એક્સપ્રેસમાં સગીરા પર દુષ્કર્મનો બનાવ બન્યો છે અને રેલવે પોલીસે દુષ્કર્મ ગુજારનારા શખ્સને ઝડપી પાડ્યો છે.કાલુપુર રેલવે સ્ટેશન પર એક સગીરા ગુમસુમ બેઠી હતી. જેની રેલવે પોલીસ ફોર્સની ટીમે પૂછપરછ કરતા તેના પર દુષ્કર્મ થયુ હોવાનો ખુલાસો કર્યો હતો.રાજધાની એકસપ્રેસમાં અટેન્ડેન્ટે દુષ્કર્મ આચર્યુ હોવાનુ પીડિતાએ કહ્યુ હતુ. જે બાદ પોલીસે તપાસ કરતા એટેન્ડેન્ટ મળી આપવા તેની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બાબતે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી.જે બાદ સમગ્ર કેસ જયપુર ટ્રાન્સફર કરી આરોપીને પણ ટ્રાન્સફર કરાયો.
આ તરફ અમદાવાદમાં પણ ચકચારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ચાલુ ટ્રેનમાં સગીરા સાથે દુષ્કર્મ કરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. રાજધાની એક્સપ્રેસમાં એટેન્ડેન્ટે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનુ સામે આવતા ચકચાર મચી ગઈ છે એટેન્ડેન્ટે તેની કેબિનમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. RPF ટીમે સગીરાની પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જે બાદ એટેન્ડેન્ટની શોધ કરતા એટેન્ડેન્ટ મળી આવ્યો હતો અને તેની સામે કાલુપુર રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જો કે સમગ્ર કેસ જયપુર ટ્રાન્સફર કરી આરોપીને પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે.
જયપુર સ્ટેશન પર મંગળવારે મોડી રાત્રે ખોટી ટ્રેનમાં બેસીને એક યુવતી પર બળાત્કાર કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં, ભૂતકાળમાં, બિહારના મુંગેરની એક સગીરા ઘરેથી ભાગીને જયપુર પહોંચી હતી. મંગળવારે સાંજે તે પટના જવા માટે જયપુર સ્ટેશન પહોંચી હતી. દિલ્હીથી અમદાવાદ જતી રાજધાની એક્સપ્રેસ લગભગ 12 વાગ્યે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317