વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો : પિતા એ બાળક ને ગેમ રમવા બાબતે થપકો આપતા 5 વર્ષ ના બાળકે ઘર છોડ્યું…

2295
Published on: 1:05 pm, Tue, 17 August 21

રાજકોટ ગુજરાત

રાજકોટ બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ની ઘટના

હાલ ,સમગ્ર દેશ માં કોરોના મહામારી ના કારણે સ્કૂલો બંધ હોવાથી સૌથી ખરાબ અસર વિદ્યાર્થીઓ પર પડી છે એક બાજુ બાળકો ઓનલાઈન ભણતર ના બહાને ફોન પે ઓનલાઈન ગેમો રહ્યા છે તો બીજી બાજુ ભણતર બગડી રહ્યું છે.

ગુજરાત ના સુરત શહેર ના વરાછા વિસ્તારમાં ની એક ઘટના સામે આવી છે જેમાં એક બાળકે ફ્રી ફાયર ગેમ રમવા માટે 10 લાખ થી વધુ ની રકમ ગુમાવી છે. ગેમ ની અંદર ડાયમંડ ખરીદવા  બેંક માંથી પૈસા કપાવી દીધા હતા ,આવા અનેક કિસ્સા ત્યારબાદ ધ્યાને ચડ્યા છે.

આવી જ બીજી ઘટના રાજકોટ તા.17/8/2021 નાં મધ રાત્રી ના એક વાગ્યાં નાં અરસામાં માનવ કલ્પેશભાઈ રાણપરીયા ઉં 5 વર્ષ રહે પેડક માં રાતનાં સમયે તેમનાં પિતા ને માતા સાથે રણછોડ વાળી કોમ્યુનિટી હોલમાં હોય કલ્પેશભાઈ નો મોબાઈલ માનવ પાસે હોવાથી માનવ તેમનાં પિતા નાં મોબાઈલ માં ગેમ રમતો હોય તેમનાં પિતાએ ઠપકો આપતાં માનવ ત્યાંથી કીધાં વિના નીકળી ગયેલ હોય તેમનાં પિતાને આ વાતની જાણ થતાં તેમણે રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરતાં પોલીસ કંટ્રોલ રૂમે રાજકોટ બીડીવીઝન પોલીસ સ્ટેશન નાં પી આઈ સાહેબ ને જાણ કરી તેથી પી આઈ સાહેબે પોલીસ વાન પેટ્રોલિંગ માં હોય તેમને જાણ કરતાં માનવ પેડક રોડ પર સહી સલામત મળી ગયેલ હોવાથી તેથી તેમનાં પિતા ને સહી સલામત સોંપવામાં આવ્યો છે.

કામગીરી કરનાર:-
બી.ડીવી. પી.આઇ. એમ.બી. ઐસુરા
પો. કોન્સ્ટેબલ હરપાલસિંહ વાઘેલા
પો. કોન્સ્ટેબલ મહીદીપસિંહ જાડેજા

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317