સુરત : 1 વર્ષ ની દીકરી ના જન્મદિવસ ના દિવસે પિતા એ 50 ગરીબ બાળકો ને આપી શૈક્ષણિક કીટ અને નાસ્તો..

1093
Published on: 8:29 pm, Thu, 2 September 21

દીકરી ના જન્મદિવસે એક પિતા ની ઉદારતા

Aપોતા ના સંતાનો ના જન્મદિવસ પર દરેક માં-બાપ ને ખુશી હોય જ છે પણ મૂળ સૌરાષ્ટ્ર ના ધામેલ ગામ ના વતની અને હાલ સુરત રહેતા રાહુલ ભુપતભાઇ ગોગદાણી જેઓ સ્પાર્ટન ગ્રુપ સામાજિક સંસ્થા સાથે જોડાયેલ છે. જેમણે પોતા ની એક વર્ષ ની દીકરી સ્વરા ના જન્મદિવસ પર સુરત ખાતે કાર્યરત યુવા જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ ને સાથે લઈ 50 થી વધુ બાળકો ને શૈક્ષણિક કીટ અને સૂકો નાસ્તો આપી બાળકો ના ચહેરા પર ખુશી લાવવા નો પ્રયાસ કર્યો.

આજકાલ ના યુવાનો પોતાનો જન્મદિવસ મોંઘી કેક અને ફાલતુ ખર્ચો કરી પૈસા અને ખાદ્યપદાર્થો નો બગાડ કરતા જોવા મળે છે, જે અન્ન પોતાના પેટ માં તો નહીં પણ કચરા માં જાય છે. પરંતુ સુરત

કોઈપણ વ્યક્તિના જીવનમાં તેનો જન્મ દિવસ ખૂબ મહત્વનો હોય છે , તેથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ રહે . આની સાથે , તે ઈચ્છે છે કે આવનારા સમયમાં તેમનું જીવન સુખી રહે અને ભવિષ્ય ઉજ્જવળ રહે . લોકો તેમના જન્મદિવસ પર મિત્રો વગેરે સાથે પાર્ટી કરે છે ખુશીઓની ઉજવણી કરવી યોગ્ય છે પરંતુ આજના સમયમાં લોકો આ દિવસે દારૂ વગેરેનું સેવન પણ કરે છે જે ખૂબ ખોટું છે.

જન્મદિન ની ઉજવણીમાં સૌથી શુભ કાર્ય છે જરૂરતમંદોની સેવા કરવી અને દાન કરવું . જન્મદિવસના દિવસે , જરૂરિયાતમંદોને ખવડાવવુ જોઈએ . કેમકે અન્ન દાન એક મહાન દાન છે.આ સાથે , તેઓએ તેમની ક્ષમતા અનુસાર જરૂરી ચીજોનું દાન કરવું જોઈએ . કોઈની મદદ કરવાથી તમને અલૌકીક આનંદની પ્રાપ્તિ થાય છે .


સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317