ગુજરાત : પાલનપુર માં રસીકરણ માં ગડબડ : 4 મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિ ને અપાયો બીજો ડોઝ..

2569
Published on: 11:03 am, Sat, 4 September 21

રસીકરણ માં ભ્રષ્ટાચાર

સરકાર ની બેદરકારી ની ઘટનાઓ વારંવાર સામે આવતી જોવા મળી છે છતાં તંત્ર હાથ પર હાથ રાખી બેસી રહ્યું છે. રસીકરણ માં ક્યાંય ખાલી. ઇન્જેક્શન અપાઈ રહ્યા છે તો ક્યાંક પૈસા લહી ને વહેલો વારો લેવામાં આવી રહ્યો છે ,પરંતુ આજ નો એક નવો જ કીસ્સો બહાર આવ્યો છે ,મૃત્યુ ના 4 મહિના પછી પણ કોરોના રસી નો બીનો ડોઝ અપાયો અને સર્ટીફીકેટ પણ બન્યું.

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે દેશભરના લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે દેશભરમાં રસીકરણ ચાલી રહ્યું છે.

દેશની જનતા કોરોનાના સંક્રમણનો શિકાર ન બને તે માટે રસી લેવા માટે મોટી મોટી લાઈનોમાં ઉભી રહેલી જોવા મળી રહી છે. દેશમાં ઘણા લોકોએ રસી લઇ લીધી છે તો કેટલાય લોકોને રસી લેવાની બાકી છે. જયારે આગામી સમયમાં રસીકરણ અભિયાન હેઠળ ઘણા લોકો રસી લેશે. રસી લેવા માટે ઘણી સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ લોકોને રસી લેવા માટે અપીલ કરી રહી છે.

આ સમય દરમિયાન અનોખા કિસ્સાઓ સામે આવે છે અને આપણે સૌ આ કિસ્સાથી વાકેફ છીએ કે મૃત્યુ પામેલા લોકોના નામ પર વેક્સીન લીધી હોય તેવા મેસેજ આવે છે. ત્યારે આ પહેલા અનેક કિસ્સાઓ સામે અવી ગયા છે કે દસ વર્ષ પહેલા મૃત્યુ પામેલા વૃદ્ધાને રસી આપી દેવામાં આવી છે. તમે જ કહો કે શું આ શક્ય બને? આવી માત્ર એક બે ઘટનાઓ નહિ પરંતુ અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં મૃતક લોકોને સરકાર દ્વારા રસી આપી દેવામાં આવે છે. આ પરથી કહી શકાય કે, સરકારની પોલ ખુલી રહી છે અને લાપરવાહી સામે આવી રહી છે

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317