ગુજરાત : મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપ્યું રાજીનામું ,જાણો કોણ બનશે નવા મુખ્યમંત્રી….

1771
Published on: 3:16 pm, Sat, 11 September 21

વિજય રૂપાણી એ આપ્યું રાજીનામું

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી DyCM નીતિન પટેલની સાથે ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળવા માટે પહોંચ્યા છે. તેમની સાથે વી સતીશ સહિત અન્ય કેટલાય મોટા નેતાઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા. ટૂંક જ સમયમાં મુખ્યમંત્રી રૂપાણી પત્રકાર પરિષદને સંબોધીને મોટી જાહેરાત કરશે.

આજે ગુજરાતમાં રાજકીય નવાજૂનીના એંધાણ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યમાં આજે રાષ્ટ્રીય નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. કમલમ્ ખાતે રાષ્ટ્રીય નેતાઓની બેઠક ચાલી રહી છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું, પાર્ટીનો આભાર માન્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી સહીત અન્ય કેટલાય ભાજપના દિગ્ગજ નેતાઓ રાજભવન ખાતે પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલને મળવા માટેનો સમય માંગ્યો છે. ત્યારે મોટી રાજકીય ક્ષેત્રે મોટી ઉથલ-પાથલ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જોકે, આ અંગે થોડીવારમાં મોટી જાહેરાત થઇ શકે છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317