તક્ષશિલા અગ્નિકાંડ : બાળકો ના જીવ બચાવનાર હીરો ને પદ્મ પુરસ્કાર મળવો જોઇએ, જાણો કોણ કરી આ માંગ અને કોણ છે હીરો…

2176
Published on: 9:18 am, Mon, 13 September 21

તક્ષશિલા અગ્નિકાંડ

સુરતના તક્ષશિલા આરકેડ, સરથાણા જકાતનાકા ખાતે તારીખ 24/05/2019 ના રોજ અગ્નિ કાંડ થયો જેને વિશ્વભરના મીડિયા, પ્રધાનમંત્રી મોદી સહિતના નેતાઓએ નોંધ લઈને આ ગોજારી ઘટનામાં સાંત્વના પાઠવી હતી. સુરત અને બારડોલીના સાંસદ અને સુરતના 3 ધારાસભ્યોએ તેમજ ગુજરાત વિપક્ષી નેતા અને 42 અલગ અલગ  એનજીઓ તેમજ સુરત 1 પીડિતના પરિવાર, 35 કોર્પોરેટરઓએ  જેમણે બધાએ પદ્મ પુરસ્કાર માટે એક એવા વ્યક્તિ માટે ભલામણ કરી છે ભારતના વડા પ્રધાનને અને ભારતના રાષ્ટ્રપતિને ભલામણ મોકલવામાં આવી છે, જેઓએ આ અગ્નીકાન્દમાં કેટલાય વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બહાર કાઢ્યા હતા.

આ દોડાદોડી બાદ કેતન સોજીત્રા (Ketan Sojitra) નામના આ યુવાન ને કદાચ કોઈએ ભુલાવી દીધો પણ આ ઘટનાના વિડીયો વાઈરલ થયા બાદ જીવના જોખમે કેટલીય જિંદગીઓ બચી હતી. આ યુવાનનો વિડીયો વાઈરલ થયા બાદ શહેરી જનોએ આ નોંધ લઈને હવે આ યુવાનને ભારતના રાષ્ટ્રપતિના હશે તેમના કાર્યને બિરદાવવા એવોર્ડ અપાયતેવી માંગ કરવમાં આવી રહી છે.

જોત જોતામાં 22 બાળકો હોમાયા હતા અને આ વિદ્યાર્થીઓ પાછળ છોડી ગયા હતા આલાપ કરતા પરિવારજનોને. આ તમામ વચ્ચે સુરતના અમુક એવા વિરલાઓ છે જેઓ ત્યાં ફાયર બ્રિગેડ પહેલા ન પહોચ્યા હોત તો કદાચ આ આંકડો ખુબ મોટો હોત. આજે અમે એક એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ જેમણે તે સમયે તત્લ્કાલીક બિલ્ડીંગ પર ચડી જઈને જાનના જોખમે કેટલાય બાળકોને બહાર કાઢીને કાળના મુખમાંથી બચાવ્યા હતા.

ઉપર ચોથા માળેથી બાળકોનું કાળો કલ્પાંત બચાવો નો અવાજ સંભળાય છે કાળો ધુમાડો કોઈની પાસે કોઈ વિકલ્પ ન હોય એવી પોઝિશન બનીને ઉભી હતી. ફાયર ઓફિસર કોઈપણ નિર્ણય લઈ શકતા નથી. તેમજ અપૂરતા સંસાધનો અને અપૂરતા સ્ટાફને કારણે ફાયર વિભાગ પણ લાચાર છે. આગ જોઇને સીડીથી ઉપર એક પણ ફાયરમેન ચઢવા તૈયાર થતો નથી.

બાળકો ઉપર રહીને ચીસાચીસ કરી રહ્યા છે, વધુ વિચાર્યા વગર આ યુવાન તરતજ બાજુમાં લોખંડના દાદર પાસે 10 થી 12 કિલોનો પથ્થર લઈને સીડીથી ઉપર ચઢે છે, કાચ ફોડવા માટેના પ્રયત્ન કરે છે પણ આ પ્રયાસો સાફા થતા નથી. ચોથા માળેથી પાટીયા તેમજ લોખંડના બોર્ડ બેનરો ઉપરથી પડી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317