મંત્રી મંડળને લઈને મોટા સમાચાર : કુમાર કાનાણી સહીત આ ૪ નેતાઓ ની ઓફિસે કરાવાઈ ખાલી…

3361
Published on: 11:48 am, Wed, 15 September 21
મંત્રી મંડળ

પંકજ જોશી બન્યા મુખ્યમંત્રીના નવા અધિક મુખ્ય સચિવ..

રિપીટ નથી થવાના તેવા મંત્રીઓની ઓફિસો થઈ રહી છે ખાલી…

અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની નિમણૂક..

વિશ્વ સાક્ષરતા દિવસ : જાણો ગુજરાતના મંત્રીઓ અને ધારાસભ્યો કેટલું ભણેલા છે,  કોઈ 7 પાસ તો કોઈ LLB | Some ministers educated only up to school in gujarat  government

ચાર IAS અધિકારીઓની CMO માં કરવામાં આવી નિયુક્તિ

પંકજ જોશી મુખ્યમંત્રીનાં નવા ACS બન્યાં

નવા અધિક મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી

અશ્વિનીકુમારને સ્થાને અવંતિકા સિંઘની વરણી

IAS અવંતિકા સિંઘ બન્યાં CMO સચિવ

વિશ્વ સાક્ષરતા દિવસ : જાણો ગુજરાતના મંત્રીઓ અને ધારાસભ્યો કેટલું ભણેલા છે,  કોઈ 7 પાસ તો કોઈ LLB | Some ministers educated only up to school in gujarat  government

સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે, ગુજરાતમાં આજે નવા મંત્રી મંડળની જાહેરાત થવાની છે અને જેમાં જૂના મંત્રીઓને પાણીચુ પકડાવીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતના 4 દિગ્ગજ મંત્રીઓની ઓફિસ ખાલી કરાઈ રહી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખીય છે કે, રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરી બહેન દવે, વાસણ આહીર તથા કુમાર કાનાણીની સ્વર્ણિમ સંકુલમાં રહેલી ઓફિસ ખાલી કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. તો આ સાથે જ શિક્ષણ મંત્રી અને છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોની પરીક્ષા મામલે ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની ઓફિસ પણ ખાલી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. તો મંત્રી ઈશ્વર પરમારની પણ ઓફિસ ખાલી કરાઈ છે.

વાસણ આહિરના સંબંધીઓ પાસે નાણાંની ઠગાઈ કરતા આરોપીની ધરપકડ, આ છે આરોપી - GSTV

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317