નવરાત્રી : ખેલૈયા ઓ માટે ખરાબ સમાચાર , શું આ વર્ષે પણ નહીં યોજાઈ શકે નવરાત્રી ??, જાણો શુ લેવાઈ શકે છે નિર્ણય..

1140
Published on: 9:45 am, Wed, 22 September 21

કોરોના કાળ વચ્ચે નવરાત્રી

નવરાત્રિના એક મહિના પહેલેથી જ ખૈલયાઓ તેમજ સંચાલકો ગરબા આરતી, સહિતની તૈયારીઓમાં લાગી જતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રિને મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના પગલે તમામની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે. ત્યારે રાજ્યમાં નવરાત્રિને લઈને મહત્વના સમાચાર સમયે આવ્યા છે.

નવરાત્રી ખૂબ જ નજીક આવી રહી છે ,લોકો નો ઉત્સાહ પણ વધી રહ્યો છે ,એવામાં જોવું એ રહ્યું કે સરકાર શેરી ગરબા માં કેટલી ચુર આપશે , શુ શુ હશે નીતિ-નિયમો, કેટલા લોકો ની મળી શકે છે પરમિશન ,ઘણા બધા સવાલો ને લહી ને આયોજકો રાહ જોઈ રહ્યા છે.

મળતી જાણકારી પ્રમાણે, સતત બીજા વર્ષે પણ ગરબાથી વંચિત રહેવું પડશે. જે આ વર્ષે પણ મોટા આયોજકો ગરબાનું આયોજન કરી શકશે નહીં. જો કે હાલમાં દેશમાં કોરોનાનાની સંભવિત ત્રીજી લહેરને લઈને આ વર્ષે પણ ગરબામાં સોશિયલ ડિસ્ટન્સ શક્ય નહીં હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે અને ઓછા ખેલૈયાઓ સાથેનું આયોજન પોસાય એમ નથી. ત્યારે, નવરાત્રી મહોત્સવ ઉજવણી બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

રમઝટ માં ફકર 400 લોકો ની મંજૂરી હોવાથી રમઝટ કરવી અશક્ય છે , સોસીયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરી ગરબા રમવા અશક્ય છે જેથી આયોજકો આ વર્ષે  રમઝટ નું આયોજન નહિ કરે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર આગામી પરિસ્થિતિને આધીન નિર્ણય લેશે. લોકોની ધાર્મિક આસ્થા પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. અમદાવાદની પ્રતિષ્ઠિત કલબોએ નવરાત્રીનું આયોજન રદ્દ કર્યું છે. મોટા ભાગ ના ક્લબો એ નવરાત્રીનું આયોજન રદ્દ કરી દીધું છે. ક્લબમાં હજારો મેમ્બર અને સરકારે જાહેર કાર્યક્રમોમાં 400 લોકોની મંજૂરી આપી છે. ત્યારે સરકારની ગાઇડલાઇન મુજબ આયોજન કરવું અશક્ય છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317