સુરત : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો , ધોરણ 10 માં ભણતી છોકરી સ્કૂલે જવાને બદલે પ્રેમી સાથે એક રૂમ માં પહોચી…

4113
Published on: 10:10 am, Thu, 23 September 21

ધોરણ 10 ની યુવતી મિસ્ત્રી કામ કરતા યુવક સાથે એક રૂમ માંથી પકડાઈ..

દીકરી ઘરેથી સ્કૂલે જવા નીકળી અને આ રીતે મળી આવતા માતા પિતા સ્તબ્ધ. રિનોવેશનનું કામ ચાલતા એક બંગલામાં સોસાયટીની મહિલાઓએ ઘુસી બંનેને પકડી પોલીસ બોલાવી..

રાજયભરમાંથી ઘણીવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જેને સાંભળીને તો આપણે ચોંકી ઉઠીએ છીએ અને સાથે સાથે પરિવાર પણ ચોંકી ઉઠે છે. આવી એક ઘટના હાલ સુરતમાંથી સામે આવી છે જેમાં એક ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે એક યુવકને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલિસને સોંપવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ છોકરીના માતા-પિતાને થતા તેઓ તો ચોંકી ગયા હતા. સુરત સિટીમાં સ્ટુડન્ટના મમ્મી- પાપા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે જે ખરેખર બહુ જ ખરાબ છે. ધોરણ ૧૦માં ભણતી સ્ટુડન્ટ દીકરી ઘરેથી શાળાએ જવા નીકળ્યા પછી લવર સાથે અડાજણ એરિયાના એક બંગ્લોમાં આવી પહોંચી હતી,

જો કે ડાઉટ જતા જ સોસાયટીના લોકોએ હોબાળો મચાવી પોલીસ બોલાવતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. નાની છોકરીના મમ્મી પાપા તેમની દીકરીએ કરેલા શરમજનક કારસ્તાન સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા. માતા-પિતાને તમામ હકીકતોથી વાકેફ કરતાં પરિવાર ચોંકી ગયો હતો.

વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા બીજી સોસાયટીમાં લઈ જનારા યુવકની અડાજણ પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. યુવક વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી રંગરેલિયા મનાવવા તેને સોસાયટીમાં લઇને ગયો હતો. હાલ તો આ યુવકની પોલિસે અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

આ કિશોરી સ્કૂલડ્રેસમાં આવતી હતી અને કલાકો બાદ બંને પરત ફરતા હતા જેથી તેમને શંકા ગઇ હતી અને આખરે તે લોકોના આવતાની સાથે જ સોસાયટીની મહિલાઓ સાથે તે લોકોને બંગલાના એક રૂમમાંથી ઝડપી પડાયા હતા. આ બંનેને બહાર લાવી સોસાયટીના પ્રમુખને બોલાવી ઘટનાની જાણ પોલિસને કરવામાં આવી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317