ગુજરાત : રાજકોટ માં ગોંડલ પાસે 1 મહિલા પર 8 નરાધમો એ કર્યો સામુહિક બળાત્કાર…

1025
Published on: 9:53 am, Sat, 9 October 21
  • ગોંડલ નજીક મહિલા સાથે દુષ્કર્મ
  • 8 જેટલા શખ્સોએ આચર્યું દુષ્કર્મ
  • અગાઉ પણ ગુજરાત માં આવી ઘટનાઓ સામે આવી હતી
  • સમગ્ર મામલે પોલીસને કરાઇ જાણ
  • પૈસા ની લાલચ આપી ઓળખીતો લહી ગયો કાર માં

ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધતું હોય તેવું લાગી રહ્યું છે અનેક વાર હત્યા, અપહણર, દુષ્કર્મ અને લૂંટના કેસ સામે આવતા હોય છે ત્યારે રાજકોટના ગોંડલમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. આવી ઘટનાઓ માં નરાધમો વિરુદ્ધ કડકમાં કડક કાયદાઓ બનાવવા જોઈએ.

મહિલાને માર મારી 8 જેટલા શખ્સોએ કર્યો ગેંગરેપ

મહિલાને પૈસા આપવાની લાલચ આપી પરિચિત શખ્સ મહિલાને કારમાં લઈ ગયો હતો જે બાદ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ કરવા આવ્યું હોય તેવું સામે આવ્યું છે, મહિલા પર  8 જેટલા શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. હાલ તો મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જો કે સમગ્ર મામલાની જાણ થતા રાજકોટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મહિલાને સારવાર અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

આવી ઘટનાઓ પહેલા પણ ગુજરાત માં આવી ગઈ છે છતાં સરકાર દ્વારા આ અંગે કોઈ કડક નિયમો બનાવવામાં નથી આવ્યા, નરાધમો આ પહેલા પણ બાળકીઓ ને પણ પોતાના હવસ નો શિકાર બનાવી ચુક્યા છે, થોડાક દિવસ પહેલા પાવાગઢ મંદિર ના ટ્રસ્ટી દ્વારા પણ કરાયો હતો બળાત્કાર..

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317