મોટા સમાચાર : યુક્રેનમાં બીજા ભારતીય વિદ્યાર્થીનું મોત, જાણો કોણ છે એ વિધાર્થી અને કેવી રીતે થયું મોત…

1025
Published on: 6:14 pm, Wed, 2 March 22

https://chat.whatsapp.com/ElZpvZ6eZxt1FtegBk5rxn

  • યુક્રેન યુદ્ધમાં બીજા ભારતીયનું મોત
  • પંજાબનો રહેવાશી હતો મૃતક યુવાન
  • આ પહેલા કર્ણાટકના વિદ્યાર્થીનું મોત થઈ ચુક્યુ છે

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે પણ ભારત માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. યુક્રેનમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.મળતી માહિતી મુજબ,વિદ્યાર્થી પંજાબનો રહેવાસી હતો.આપને જણાવી દઈએ કે મંગળવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું.

યુક્રેનમાં ભારતીયો પર હુમલાનો ખતરો વધ્યો

યુક્રેનમાં હવે ભારતીયો પર હુમલાનો ખતરો વધ્યો છે. અત્યાર સુધી બે લોકોના મોત થયા છે.

યૂક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે ભારત માટે ઘણા ખરાબ સમાચાર સામે આવ્યા છે. યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના વિદ્યાર્થીનું મોત થયું છે.પંજાબના રહેવાસી ચંદન જિંદાલ નામના 22 વર્ષીય વિદ્યાર્થીનું બુધવારે મોત થયું હતું.

ચંદનનું મોત યુક્રેન યુદ્ધમાં થયું નથી પરંતુ બીમારીને કારણે થયું છે.ચંદનને આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જે પછી તેને સારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રેઇન સ્ટ્રોકના કારણે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ચંદનનું બુધવારે મોત નીપજ્યું હતું. યુક્રેનમાં ભારતીયનું આ સતત બીજું મોત છે. આ પહેલા મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકીવમાં શૂટઆઉટ દરમિયાન મોત થયું હતું.

ચારેક દિવસ પહેલાં સેવાકીય પ્રવૃત્તિ માટે ઉત્સુક એવા મનીષ દવેએ ટેલિગ્રામ પર મેસેજ કર્યો હતો કે રેસ્ટોરન્ટ બેઝમેન્ટમાં આવેલું છે અને હાલની સ્થિતિમાં રહેવા માટે એ સલામત છે. મિત્રો, જો તમારી પાસે રહેવા માટે કોઈ સલામત જગ્યા ન હોય તો ભારત જ નહીં, કોઈપણ દેશના લોકો અમારા રેસ્ટોરન્ટમાં આશરો લઈ શકે છે. અમે ફ્રીમાં ફૂડ અને ક્ષમતા મુજબ રહેવાની વ્યવસ્થા કરી આપીશું.

સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ : http://whatsappwebsitelink.blogspot.com

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

ફેસબુક પેજ – Facebook