સુરત : જાહેરમાં ખેલાયો ખૂની ખેલ , છેલ્લા 24 કલાકમાં ત્રીજું મર્ડર થતા દહેશતનો માહોલ..

1026
Published on: 6:52 pm, Mon, 11 January 21
લિંબાયત અને ગોડાદરા સુરત

સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે કારણ કે શહેરમાં હત્યા જીવલેણ હુમલો અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત ૨૪ કલાકમાં ત્રણ હત્યાની ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે ગોડાદરા વિસ્તારમાં બે યુવાનોએ જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરમાં હત્યા, જીવલેણ હુમલો અને લૂંટફાટની ઘટનાઓએ માજા મૂકી છે ત્યારે ગત 24 કલાકમાં હત્યાની ત્રણ ઘટનાઓ થી શહેરમાં ચકચાર મચી ગયો છે. લીંબાયત અને ગોડદરામાં રવિવારે રાત્રે બે હત્યા થતા પોલીસ દોડતી થઇ હતી. ગોડાદરામાં જુની અદાવત અને ધંધાકીય હરીફાઇને કારણે યુવકનુ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે લીંબાયતમાં જંગલસા બાવાની દરગાહ પાસે યુવક પર બે ઇસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને ગંભીર ઇજા થતા તેનુ ઘટનાસ્થળે મોત થતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ હતો.

  કિર્તેશ પટેલ, સુરત : સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે કારણ કે શહેરમાં હત્યા જીવલેણ હુમલો અને લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગત ૨૪ કલાકમાં ત્રણ હત્યાની (Surat Murder) ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે ગોડાદરા વિસ્તારમાં બે યુવાનોએ જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે રાત્રે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિર પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સૂર્યા મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે તેનો ધંધાદારી હરીફ અને માથાભારેની છાપ ધરાવતા ગોલુએ તેની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેણે પેટમાં ચપ્પુના ઘા મારતા સૂર્યા ઢળી પડયો હતો. હુમલો થતા ઘટનાસ્થળે નાસ-ભાગ મચી જવા પામી હતી. પોલીસને જાણ થતા તે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાનુ પંચનામુ કરી લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. મૃતક સૂર્યા માથાભારેની છાપ ધરાવતો હતો. તે રીઢો ગુનાગેર હતો. તેની વિરૂદ્વ ચોરી સહીતના અનેક ગુનાઓ નોંઘાણા હતાં.

બીજા બનાવમાં લીંબાયતમાં જંગલ બાવાની દરગાહ પાસે રવિવારે રાત્રે મોહસીન ખાન સલીમખાન પઠાણની ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. મોહસીન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયો હતો. પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે તેની લાશને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસની પ્રથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ઘનશ્યામ અને સોએબે મોહસીનની હત્યા કરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

 સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે લીંબાયત વિસ્તારમાં બે યુવાનો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે લીંબાયત વિસ્તારમાં બે યુવાનો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

ત્રીજો બનાવ સહારા દરવાજા ચાર રસ્તા ખાતે નિર્માણધીન ટવીન ટાવરની પાછળ ઝુંપડપટ્ટીમાં રહેતા 54 વર્ષીય ગૌરાબેન રણછોડભાઇ કાકણાની રવિવારે બપોરે હત્યા કરવામાં આવી હતી. ગૌરીબેનનો ચારથી પાંચ મહિના પહેલા ઝઘડો થયો હતો. ઝઘડાને લઇ ગૌરીબેન આજે બપોરે તરૂણને સમજાવવા ગઇ હતી. ત્યારે તરૂણ ઉશ્કેરાઇ ગયો હતો અને તેના સાગરીતો સાથે મળી ગૌરીબેન પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. માથાભારે છ જણાએ ભેગા મળી ગૌરીબેનને પેટ, ગળાના ભાગે તથા મોંઢાના ભાગે ચપ્પુના ઘાં ઝીંકી દઇ કરપીણ હત્યા કરી નાંખી હતી.

જો કે, પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી. બીજી તરફ લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે મોસીન સલમાન ખાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ