ત્રણ વર્ષના માસૂમે બચાવ્યો પ્રેગ્નેન્ટ માતા અને દૂધ પીતા ભાઈનો જીવ, 2 વર્ષની માસૂમ બાળકીની ગજબની સમજદારી..

3288
Published on: 3:52 pm, Mon, 5 July 21
2 વર્ષની માસૂમ બાળકીની ગજબની સમજદારી

માતાની મમતાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છીએ તે જરા હટકે છે. ઉત્તર પ્રદેશ ના મુરાદાબાદ રેલવે સ્ટેશન પર બનેલો આ બનાવ ભાવુક કરી દે તેવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ત્રણ વર્ષના માસૂમ બાળકને હીરો બતાવવામાં આવી રહ્યો છે. આ ત્રણ વર્ષના બાળકે અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવી હતી. હકીકતમાં મુરાદાબાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1 પર બનેલા ફૂટ ઓવરબ્રિજ પર એક મહિલા ગરમીને કારણે બેભાન બની ગઈ હતી. મહિલા પાસે રહેલું તેનું નાનું બાળક ભૂખથી તડપી રહ્યું હતું. આ નજારો મહિલાની બાજુમાં બેઠેલા ત્રણ વર્ષના માસૂમે જોયો હતો. જે બાદમાં તેને પોતાની માતા સાથે કંઈક અઘટિત બની રહ્યાનો અંદાજ આવી ગયો હતો.

ત્રણ વર્ષના માસૂમે બચાવ્યો પ્રેગ્નેન્ટ માતા અને દૂધ પીતા ભાઈનો જીવ, સોશિયલ મીડિયા પર બન્યો હીરો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં 2 વર્ષની બાળકીએ ગજબની સમજદારી દાખવતા તેની માતાનો જીવ બચાવી લીધો. બેહોશ માતાની મદદ કરવામાં અસહાય પુત્રી રેલવે સ્ટેશન પર હાજર આરપીએફના કોન્સ્ટેબલને તેમની આંગળી પકડીને માતા પાસે લઈ આવી. ત્યારબાદ મહિલાને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. 2 વર્ષની દીકરી ઉપરાંત મહિલા સાથે 6 વર્ષનું બીજુ બાળક પણ હતું.

જે બાદમાં માસૂમ આમતેમ જોવા લાગ્યો હતો, કોઈ મદદ કરે તેવું ન દેખાતા માસૂમ પ્લેટફોર્મ નંબર-1 પર બનેલી જીઆરપી ચોકી તરફ ચાલવા લાગ્યો હતો. ચોકી ખાતે પહોંચીને માસૂમે જવાનોને કંઈક કહેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલી શક્યો ન હતો.જે બાદમાં માસૂમ ઇશારોથી પોતાની વાત કહેવા લાગ્યો હતો. મહિલા પોલીસકર્મીને લાગ્યું કે તેને ભૂખ લાગી છે અથવા તે પોતાના પરિવારથી અલગ થઈ ગયો છે. જોકે, બાળકે ઈશારો કરીને મહિલા પોલીસકર્મીઓને પોતાની સાથે ચાલવાની વાત કરી હતી.

UP: 2 વર્ષની માસૂમ બાળકીની ગજબની સમજદારી, Video મા જુઓ કેવી રીતે બચાવ્યો બેહોશ માતાનો જીવ

માસૂમ બાળકીએ સમયસર માતાને મદદ અપાવી
અત્રે જણાવવાનું કે 2 વર્ષની બાળકી જે બોલી પણ શકતી નહતી તેની સમજદારી જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ મામલો હવે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. માસૂમે સમયસર માતાને મદદ અપાવી અને જીવ બચાવ્યો.

પોલીસકર્મીઓ ફૂટઓવર બ્રિજ પર પહોંચ્યા તો જોયું કે માસૂમની માતા બેભાન હાલતમાં પડી છે. અને નાનું બાળક મહિલાની છાતીને વળગીને પડ્યું છે. પહેલા પોલીસકર્મીઓએ મહિલાના મોઢા પર પાણી છાંટીને તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા ભાનમાં ન આવતા કંટ્રોલરૂમમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી અને મહિલાને જિલ્લા હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડૉક્ટરોના કહેવા પ્રમાણે મહિલા ત્રણ મહિનાની ગર્ભવતી છે, આથી ગરમીને કારણે બેભાન થઈ ગઈ હતી.

સીનિયર આરપીએફ ઓફિસર મનોજકુમારે જણાવ્યું કે અમારા સ્ટાફને એક બાળકી મળી. જી તેમને બેહોશ માતા પાસે લઈ ગઈ. પીડિતાના તમામ ચેકઅપ થઈ ગયા છે. એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી. હાલ તે સારવાર હેઠળ છે.

આ અંગે માહિતી આપતા ગવર્નમેન્ટ રેલવે પોલીસના દેવી દયાલે આ અંગે જણાવ્યું કે, ફરજ પર તૈનાત જવાનોના પ્રયાસોથી એક મહિલાનો જીવ બચી ગયો હતો. હૉસ્પિટલમાં ડૉક્ટરોએ મહિલા ત્રણ મહિનાની ગર્ભવતી હોવાના વાત કહી છે. અશક્ત હોવાને કારણે મહિલા બેભાન થઈ ગઈ હોવાનું ડૉક્ટરોનું કહેવું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317