અમેરિકામાં ફસાયેલા ગુજરાતી માટે એર ઇન્ડિયા ની 36 ફ્લાઈટ ઓપરેટ કરાશે

532
Published on: 10:18 am, Wed, 8 July 20

કોરોના ઇફેકક્ટ્સ

હાલ દુનિયા ભર માં કોરોના વાયરસ નો આતંક છે એવામાં લોકો પોતાની ઘર ની બહાર નીકળવા માં પણ ડરવા લાગ્યા છે. હાલ ગુજરાત માં દિવસે ને દિવસે કોરોના નો આંકડો ગતિ પકડી રહ્યો છે. ગુજરાત ના લોકો બિઝનેશ માટે વિદેશ માં જતા હોય છે એવામાં કોરોના વાયરસ ને કારણે લોકો વિદેશ માં જ ફસાયા છે છેલ્લા 4 મહિના થી ગુજરાતી ઓ અમેરિકા માં ફસાયેલા છે તેઓ ને પરત લાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

અમેરિકામાં ફસાયેલા ગુજરાતી માટે એર ઇન્ડિયાની 36 ફ્લાઈટ ઓપરેટ કરાશે: કોરોના મહામારી અને લૉકડાઉનને પગલે અમેરિકામાં ફસાયેલા ગુજરાતી સહિત તમામ ભારતીયોને પરત લાવવા માટે વંદે ભારત મિશન હેઠળ પરત લાવવામાં આવશે. જેના માટે એર ઇન્ડિયાએ 11થી 19 જુલાઈ સુધી અમેરિકાના અલગ અલગ શહેરો – ન્યૂયોર્ક, શિકાગો, સાનફ્રાન્સિસ્કોથી 36 જેટલી ફ્લાઈટ ઓપરેટ કરવાની જાહેરાત કરી.

આવી જાહેરાત થિ લોકો માં એ વાત નો ડર રહે છે કે શું કોરોના એ લોકો ની સાથે તો ભારત નહિ આવેને.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

રોજ બરોજ ના સમાચાર જોવા આજે અમારી ફેસબુક પેજ સાથે જોડાવ
https://www.facebook.com/gujaratupdatenews/
આપની આસપાસ બનતી ઘટના અમારા સુધી પહોંચાડવા માટે વોટ્સઅપ કરો : +919824723317