મોટા વરાછા મા SMC ના અધિકારીઓ અને સરકારી ડોકટરો ,દ્વારા તમામ લોકો ને તપાસ કરી દવા આપી

701
Published on: 5:30 pm, Wed, 8 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ગુજરાત માં અમદાવાદ બાદ સુરત શહેત માં કોરોના એ ધાક જમાવી છે. સુરત માં લીંબાયત બાદ કતારગામ વિસ્તારમાં કોરોના નો રાફડો ફાટ્યો છે. છેલ્લા 9 દિવસ થી કોરોના ના આંકડા માં ખૂબ જ વધારો જોવા મળ્યો છે.

કતારગામ બાદ હવે વરાછા-એ માં કોરોના નો રાફડો ફાટ્યો છે. મોટા વરાછા માં કોરોના કેસો સતત વધવાથી સપૂર્ણ પણે બંધ કરાવવા માં આવ્યું છે, એટલુ જ નહીં આ વિસ્તારમાં થોડા દિવસ પહેલા ગુજરાત આરોગ્ય ના અગ્ર સચિવ જ્યંતી રવિ અને મ્યુનિસિપાલટી કમિશ્નર બંછાનિધિ પાની અને બીજા અધિકારીઓ એ પણ મુલાકાત લીધી હતી.

આજ રોજ તુલસી રેસીડેન્સી મોટા વરાછા મા SMC ના અધિકારીઓ અને સરકારી ડોકટરો ,દ્વારા તમામ લોકો ને તપાસ કરી દવા આપી હતી. અધિકારીઓ દ્વારા કોરોના મુક્ત સુરત બનાવવા ની જાગૃતિ માટે માર્ગદર્શન અપાયું હતું અને લોકો ને ઘર માં રહેવા માટે અપીલ કરી હતી.

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ
આ બંને ગ્રુપ માં એક જ સરખા ન્યૂઝ આવશે તો કોઈપણ એક ગ્રુપ જોઈન કરવું

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ