અમિતાભ બાદ એમના પરિવાર માંથી આ સભ્ય નો પણ રીપોર્ટ પોઝીટીવ

1612
Published on: 1:17 am, Sun, 12 July 20

મુંબઈ મહારાષ્ટ્ર
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી ના કારણે આમ જનતા ની સાથે મંત્રી ઓ અને હવે બોલિવૂડ સ્ટાર પર બન્યા કોરોના સંક્રમણ.

બિગ – બી એટલે કે બોલિવૂડ ના બાદશાહ , બોલિવૂડ ના કુલી અમિતાભ બચ્ચન નો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ. તેઓએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે અને લોકો ને અપીલ કરી છે પોતાનું ધ્યાન રાખવાની.

બિગ-બી એ વધુ માં કહ્યું છે કે ‘ મેં કોવિડ પોઝિટિવ નું પરીક્ષણ કર્યું છે જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હું હોસ્પિટલમાં ખસેડાયો છું. અધિકારી ઓ ને જાણ કરતા હોસ્પિટલ દ્વારા મારા પરિવાર અને સ્ટાફ ના પરીક્ષણો કરાયા છે. છેલ્લા 10 દિવસ માં જે કોઈ મારી નજીક માં આવેલા બધા લોકો ને કૃપા કરીને વિનંતી છે કે તેઓ પોતાનું પરીક્ષણ કરાવી લે…

બિગ – બી બાદ જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેઓએ પણ ટ્વિટર પર પોસ્ટ કરી છે અંને તેઓ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે..

ડૉક્ટર દ્વારા ઘર ના બીજા મેમ્બરો નું પણ પરીક્ષણ કરાયું જેમાં બીજા બધા ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે પણ કોરોન્ટાઈન રહેવા સલાહ આપી હતી. હોસ્પિટલ ના એક અધિકારીએ કહ્યું કે બીગ -બી ની હાલત સ્થિર છે અંને તેઓ ઝડપ થી સારા થઈ બહાર આવે એવી પ્રાર્થના..

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ