વરાછા પોલીસ સ્ટેશનમાં ગુંનો દાખલ કરી આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર સહિત અન્ય 3 મિત્રો ની અટકાયત

2708
Published on: 2:07 pm, Sun, 12 July 20
kumar kanani

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સોસીયલ મિડિયા માં ધૂમ મચાવી રહેલા ઓડિયો વિડિઓ થી સુરત કમિશનર તપાસ ના આદેશ આપ્યા હતા . વાત જાણે એમ છે કે 2 દિવસ પહેલા સાંજે 10 વાગ્યા પછી કરફ્યુ ના સમય માં 3 વ્યક્તિ કાર લય નીકળ્યા હતા, પરંતુ ફરજ પર ના કોન્સ્ટેબલ સુનિતા યાદવ દ્વારા એમને મીની બજાર માણગઢ ચોક પાસે ઉભા રાખી પૂછપરછ કરવામાં આવી હતી.

 3 વ્યક્તિ દ્વારા ગુજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર ને કોલ કરી પોતાને છોડાવવા સ્થળ પર બોલાવ્યા હતા જેમાં ઉગ્ર બોલાચાલી માં ગાળા ગાળી પણ થઈ હતી , જેના ઓડિયો સોસીયલ મીડિયા માં ફરી રહ્યા છે.

લેડી કોન્સ્ટેબલ દ્વારા કુમાર કાનાણી ના પુત્ર ને સબક શીખવવામાં આવ્યો હતો જેમાં સોસાયટી મીડિયા લેડી કોન્સ્ટેબલ ના સપોર્ટ માં આવ્યું હતું.

આજ રોજ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુત્ર પ્રકાશ કાનાણી સહિત એમના 3 મિત્ર વિરુદ્ધ ગુંનો નોંધી અટકાયત કરવામાં આવી છે.

IPC સેકશન : 188 રાજ્ય સેવકે રીતસર જાહેર કરેલ હુકમ નું પાલન ન કરવા બાબાત

IPC સેકશન : 144 ગુંનો કરવામાં આવે ત્યારે દુષપ્રેરક ની હાજરી

IPC સેક્શન : 269 જિંદગી ને જોખમકારક રોગોનો ચેપ જે કૃત્યથી ફેલાવા સંભવ હોય એવું બેદરકારી કૃત્ય

વરાછા પોલીસ સ્ટેશનમાં ગુંનો દાખલ કરી 4 લોકો ની અટકાયત કરવામાં આવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ