21 જુલાઈ થી ઓલપાડ નું પ્રસિદ્ધ , સિદ્ધનાથ મહાદેવ મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય

487

ઓલપાડ ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

અઠવાલાઈન્સ નજીક આવેલ માં અબે ને મંદિરે તાળા લાગ્યા હતા પણ ઓલપાડ માં કેસો વધતા હોવાથી 21 જુલાઈ થી ઓલપાડ નું પ્રસિદ્ધ , સિદ્ધનાથ મહાદેવ મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી મંગળવાર થી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસમાં કોરોના નું સંકમણ વધુ ન ફેલાય તે માટે મંદિર કમિટી દ્વારા જાહેરાત કરવામાં આવી.

ભક્તો માટે દુઃખ ની વાત છે પણ કોરોના મહામારી સમગ્ર દેશ માં ફેલાઈ રહી ગયો છે અને ગુજરાત ના સુરત માં સતત વધારો જોવા મળી રહ્યો છે એવામાં સંક્રમણ વધુ ન ફેલાઈ એ માટે મંદિરો ને પણ તાળા મારવા ની નોબત આવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ