લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ની અમરોલી ટિમ દ્વારા હાથ જોડી લોકો ને નિયમ નું પાલન કરવા વિનંતી કરાઈ

643
Published on: 11:04 am, Tue, 21 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી આજે 4 મહિના થયા, લોકો ના રોજગાર છીનવાઈ ગયા ,લોકો આર્થિક ત્રાસ ભોગવી રહ્યા છે. લોકો સુરત છોડી પોતાના વતન તરફ જવા લાગ્યા. લોકડાઉન દરમિયાન સુરત માં ટ્રસ્ટો દ્વારા જે સેવા કરવામાં આવી છે તે સરાહનીય છે. સરકાર દ્વારા એનલોક કરાય બાદ કોરોના સંક્રમણ વધુ ફેલાયું છે તેથી કહી શકાય કે અનલોક નિશફળ ગયું.

સુરત માં સતત કોરોના સંક્રમણ વધવાને કારણે લાઈફલાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ની અમરોલી ટિમ દ્વારા અમરોલી પોલીસ સ્ટેશન ના હદ વિસ્તારમાં સેવાકીય કામગીરી કરવામાં આવી છે.

તા. ૧૯/૦૭/૨૦૨૦ ના રોજ લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ની અમરોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સેવાકીય કામગીરી ને સર્વત્ર જગ્યાએ થઈ આવકાર મળી રહ્યો છે. અમરોલી મોટા વરાછા ની તમામ શાક માર્કેટો માં આજ રોજ સઁસ્થા ના અમરોલી ટિમ ના કો. ઓર્ડીનેટર વિજય ગોંડલીયા ની આગેવાની માં રાહુલ શિહોરા, રાજન કાકડીયા, મયુર સતીકુંવર, ઉમંગ સતીકુંવર,પાશવિક પાંડવ,રિતેશ નાવડીયા, પ્રકાશ લુહાર , ભાવેશ કાકડીયા , જીગ્નેશ શિહોરા, શૈલેષ કાનાણી , કિશન પટેલ દ્વારા શાક માર્કેટ તથા જાહેર જગ્યા પર લોકો ને હાથ જોડી ને સોશ્યલ ડિસ્ટનસ રાખવા માસ્ક ફરજીયાત પહેરવા તથા વારંવાર સેનેટાઇઝર નો ઉપયોગ કરવા પોતાને તથા પરિવાર તથા સમાજ ને કોરોના વાઇરસ થી બચવા માટે લોકો માં જાગૃતિ લાવવાનુ સુંદર અને સરાહનીય કામગીરી કરી ને પોતાના જીવ અને પરિવાર ની ચિંતા કર્યા વગર આ કટોકટી ના સમય માં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સંસ્થા ના અધ્યક્ષ ઘનશ્યામ ઇટાલિયા ની સમગ્ર લાઈફ લાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ની તમામ કામગીરી ને તમામ પોલીસ સ્ટાફ દ્વારા અભિનંદન અને શુભેચ્છા મેળવી ગર્વ ની લાગણી સાથે સેવાકીય કામગીરી કરવા પ્રેરણા મળી રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ