ટીમ ગબ્બર દ્વારા કરવામાં આવી પ્રથમ પહેલ, સુરત વરાછા માં કોમર્સ અને આર્ટસ કોલેજ ફાળવવા માટે

702
Published on: 12:41 pm, Tue, 21 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

પ્રતિ,શિક્ષણ મંત્રી,મુખ્ય પ્રધાન શ્રી.
ગુજરાત રાજ્ય

વિષય:સુરત ને ફાળવવામાં આવેલ સાયન્સ કોલેજ નવા સત્ર થી શરૂ કરવા અને કોમર્સ અને આર્ટસ કોલેજ ફાળવવા બાબતે.

સવિનય જણાવવાનું કે અમો કે એચ ગજેરા એડવોકેટ રહે. બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૧ દ્વારા તા.૧૯ ડિસે. ૨૦૧૯ ના પી એમ પોર્ટલ ફરિયાદ ન. GOVGJ/E/2019 /08703 થી ટીમ ગબ્બર ગુજરાત ની રજુવાત અન્વયે,અમો ને 2020-2021 ના સરકારી કોલેજ ફાળવવા દરખાસ્ત કરવામાં આવી છે. તેઓ લેખિત જવાબ તા.૩ જાન. ૨૦૨૦ ના રોજ આપેલ છે અને હાલમાં અમો ને દૈનિક પેપર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરત ને વિજ્ઞાન કોલેજ નાણાં ના અભાવે મુલતવી રાખી છે. પરંતુ આમ જનતા દર વર્ષે લાખો રૃપિયાની ટેક્ષ ભરે છે જેવા કે મિલ્કત વેરા,ઈન્કમ ટેક્ષ, જી એસ ટી,આમ છતાં બંધારણ ના આર્ટીકલ મુજબ શિક્ષાને મૂળભૂત અધિકાર આપેલ છે અને સુરત માં મિલ્કત વેરા ના ૨૦ ટકા શિક્ષણ ઉપકર ભરે છે અને અમારા બાળકો ને સરકારી કોલેજ ફાળવવા માં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને વાયદા જ આપવામાં આવે છે જેથી હાલમાં મંજૂર સાયન્સ કોલેજ તાત્કાલિક ચાલુ વર્ષે કરાવી અને નાણાં ના અભાવ ના બહાના તળે અમોને કોલેજ ચાલુ વર્ષે નહીં કરી ને અન્યાય કરી રહ્યા છે તો બીજી તરફ અમારા મિલ્કત વેરા માં પણ કોઈ ઘટાડો નથી કરેલ આમ પ્રજા ના ટેક્ષ ના નાણાં માંથી અમો ને સરકારી કોલેજ ચાલુ વર્ષે આપી શકે છે. અને કરેલી જાહેરાત પ્રમાણે સાયન્સ કોલેજ આપી અને આગલા વર્ષે કોમર્સ અને આર્ટસ કોલેજ ફાળવવા માટે અમારી વિશેષ રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે અમારી માંગણી છે. અને સુરત ના તમામ ધારાસભ્યો, કોર્પોરેટર શ્રી, અને ટીમ ગબ્બર ના સભ્યો પણ અગાઉ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે જેથી ૩૦ લાખની વસ્તી ધરાવતા સુરત ને કાયમી ધોરણે અન્યાય થયો છે જેથી અમારી રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને કરેલી કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે જવાબ અમારા સરનામે આપશો તેવી આશા છે.અમારી ઉપરોક્ત લેખિત રજુવાત અમો એ ઈમેલ દ્વારા કરેલી છે.

લી. આપનો વિશ્વાસુ :- કે એચ ગજેરા એડવોકેટ ટીમ ગબ્બર – ગુજરાત,બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ મોં.નં. ૯૬૬૪૮૩૫૮૭૧

પત્ર વ્યવહાર નું સરનામું :-બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૧.

નકલ રવાના:- મુખ્યમંત્રી ગુજરાત
૧. શિક્ષણ મંત્રી શ્રી.ગુજરાત
૨.મુખ્યમંત્રી ગુજરાત
૩.કલેકટર શ્રી. સુરત અને તમામ જિલ્લા
૪.ના. મુખ્યમંત્રી શ્રી.ગુજરાત
૫. દર્શનાબેન જરદોષ – સાંસદ
૬.વિરોધ પક્ષ ના નેતા – ગુજરાત
તમામ ના ઈમેલ એડ્રેસ નીચે મુજબ છે.

bhupendrasinhm@gmail.com, min.vrrupani@gmail.com, vijaybhairupani@gmail.com. deputycm@gujarat.gov.in, pareshdhanani_mla@yahoo.in, mail@darshanajardosh.in Collector-surat@gujarat.gov.in

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ