સ્કૂલો ન ખુલે ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા હાઈકોર્ટના ઠરાવ સામે રાજ્યની ખાનગી સ્કૂલના સંચાલકોનો ઓનલાઈન શિક્ષણ બંધનો નિર્ણય

912
Published on: 5:57 pm, Wed, 22 July 20

રાજકોટ ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સ્કૂલ ફી મુદ્દે ઘણા ટાઈમ થી વિરોધ થઈ રહ્યો છે. સ્કૂલ પ્રશાશન દ્વારા સતત વાલીઓ પાસે ફી ની તાલિબાન ઉઘરાણી કરવામાં આવે છે તો બીજી બાજુ વાલીઓ સ્કૂલ બંધ છે ત્યાં સુધી ફી નહિ ભરીએ એવું આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે.

આજ રોજ ગુજરાત હાઈકોર્ટે દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી સ્કૂલ શત્ર ચાલુ નહિ થાય ત્યાં સુધી સ્કૂલ પ્રશાશન ફી ઉઘરાણી નહિ કરી શકે. બસ આ જ મુદ્દે પ્રાઈવેટ સ્કૂલો એ વિરોધ નોંધાવ્યો છે.

કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસે ફી વસૂલવા ઉઘરાણી માં વિવાદ વચ્ચે હાઇકોર્ટ સ્કૂલ ખુલ્લે નહિ ત્યાં સુધી ફી નહિ લહેવાનો આદેશ જાહેર કર્યો છે. ત્યારે ગુજરાત રાજ્યની ખાનગી શાળાઓના સંચાલકો એ આવતીકાલ થી ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજકોટ ખાનગી શાળાના સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, રાજ્ય માં શાળાઓ ખુલે નહિ ત્યાં સુધી ફી નહીં ઉઘરાવવા રાજ્ય સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કર્યો છે. વધુ માં કહ્યું છે કે અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ આપવા માટે સ્કૂલો ને મોટો ખર્ચ કરવો પડયો છે. અને પ્રાઈવેટ સ્કૂલો માં શિક્ષકો ,સ્ટાફ , અને અન્ય ખર્ચ ઉઠાવી ન શકે એ માટે ફી જરૂરી છે એવો ઠરાવ કર્યો છે. અને જણાવ્યું છે કે આવતી કાલ થી સમગ્ર ગુજરાત ની પ્રાઈવેટ સ્કૂલો દ્વારા ઓનલાઈન શિક્ષણ બંધ કરવામાં આવશે. ગુજરાત માં અંદાજે નાની-મોટી 6 થી 7 હજાર સ્કૂલો હશે જે આવતીકાલ થી ઓનલાઈન શિક્ષણ બંધ કરશે. ફી વિના સ્કૂલના સંચાલકો, શિક્ષકો, સ્ટાફની ફીથી માંડીને અન્ય ખર્ચા ઉઠાવી ન શકેઃ ગુજરાત ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ