મૂર્તિ વિસર્જન ને લઈ ને લોકો માં દુઃખ ની સાથે રોષ ભરાયો : ધર્મ ના કામ માટે પરમિશન નથી.

448
Published on: 11:35 am, Thu, 30 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

ગણેશ વિસર્જન માટે પાલિકા તળાવ નહીં બનાવશે..
ગણેશ ભક્તો એ ઘરમાજ વિસર્જન કરવું પડશે.
ગત વર્ષે 20 તળાવમાં 60,000 મૂર્તિનું વિસર્જન થયું હતું…
તમામ ઝોન ને તળાવ નહીં બનાવવા સૂચના અપાઈ

હિન્દૂ ધર્મ ના તહેવાર શરૂ થઈ રહ્યા છે એવામાં ગુજરાત સરકાર દ્વારા કેટલાક જાહેરનામા બહાર પાડ્યા છે. જેમાં આજ રોજ દશામાં ના વિસજર્ન નો દિવસ છે પરંતુ સરકાર ના જાહેરનામા ને ધ્યાન માં રાખી લોકો દશામાં નું વિસર્જન નહિ કરી શકે જેથી ભક્તો માં દુઃખ ની લાગણી છવાઈ રહી છે , લોકો માં રોષ ભરાયો છે ,લોકો કહી રહ્યા છે , અધિકારીઓ અને સત્તાધીશો ને મીટીંગ કરવા, અને ભવ્ય રેલીઓ માટે પરમિશન છે પરંતુ ધર્મ ના કામ માટે પરમિશન નથી.

આવતા સમય માં ગણેશજી નું પણ આગમન થવાનું છે સરકાર દ્વારા એમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લોકો ને જાહેર માં મંડપ બનાવી ગણપતિ સ્થાપના કરવાની મનાઈ કરવામાં આવી છે અને વિસર્જન માટે પણ કુત્રિમ તળાવ નહિ બનાવવા નો આદેશ તમામ ઝોન માં આપેલ છે. લોકો એ વિસર્જન પોત પોતાની સોસાયટીમાં જ કરવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં આવતા તમામ તહેવાર પર પ્રતિબંધ મૂક્યો છે. ક્રિષ્ના ભગવાનની આઠમ માં પણ પ્રતિબંધ મૂક્યો છે. લોકો મટકી ફોડી નહિ શકે આ વર્ષે. લોકો માં ખૂબ જ દુઃખ ની લાગણી છવાઈ રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો