આરોગ્ય મંત્રી ફરી વિવાદ માં : વરાછા બેંક કર્મચારીઓ સાથે વગર માસ્ક સાથે સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા

689
Published on: 6:38 pm, Fri, 31 July 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

કોરોના મહામારી માં આરોગ્ય મંત્રી વારંવાર ચર્ચા નો વિષય બની રહ્યા છે. હાલ વરાછા બેંક ના કર્મચારીઓ સાથે આત્મનિર્ભર ચેક સહાય ના ચેક વિતરણ બાદ ફોટો શેંશન માં ગુજરાત ના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી એ ઉડાવ્યા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા, મોઢા પર માસ્ક પહેર્યા વગર કે અંતર જાળવ્યા વગર ફોટો પડાવતા જ સોસાયટી મીડિયા માં ટ્રોલ ની શરૂઆત થઈ ગઈ.

આત્મનિર્ભર સહાયના ચેક વિતરણ બાદ ફોટો સેશનમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા મોઢા પર માસ્ક પહેર્યા વગર કે અંતર જાળવ્યા વગર ફોટો પડાવ્યાનું સામે આવ્યું

હાલ 2 દિવસ પહેલા 1 વ્યક્તિ નો વિડિઓ વાયરલ થયો હતો જેમાં એ વ્યક્તિ પોતાની ઓફિસ માં એકલો બેઠો હોવાથી માસ્ક ન પહેર્યું હતુ છતાં એસ.એમ.સી કર્મચારીઓ દ્વારા ઓફિસ ની અંદર જઈ માસ્ક ન પહેરવાનો દંડ આપવામાં આવ્યો હતો જેનો વિરોધ સોસીયલ મીડિયા માં થયો હતો . હાલ હજી એક વિરોધ પત્યો નથી ત્યાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણી બીજા વિરોધ માં ફસાયા.

આમ નાગરિક જ્યારે પોતાની ઓફિસ માં એકલો બેઠો હોય છતાં એમની પાસે માસ્ક નો દંડ લેવામાં આવે છે તો આ ફોટા માં કુમાર કાનાણી તેમજ વરાછા બેંક ના કર્મચારીઓ વગર માસ્કે અને વગર સોસીયલ ડિસ્ટન્સ ફોટો પડાવ્યો તો દંડ કેમ નહિ ???

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો