ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટીયા ચાર્જ સંભાળશે: રાજ્યના 38માં ડીજીપી બન્યા આશિષ ભાટીયા

552
Published on: 7:02 pm, Fri, 31 July 20

 ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ


ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટીયા ચાર્જ સંભાળશે.

આશિષ ભાટિયા બન્યા રાજ્યના પોલીસ વડા

રાજ્યના 38માં ડીજીપી બન્યા આશિષ ભાટિયા

અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે આશીષ ભાટિયા

20 દિવસમાં અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ સોલ્વ કર્યો હતો

આશીષ ભાટિયાએ 26 જુલાઇ 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો કેસ માત્ર 20 દિવસની અંદર સોલ્વ કરી નાખ્યો હતો. મહત્વપૂર્ણ છે કે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.

અનેક અટકળોના અંત પછી હવે આજથી અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટીયા ગુજરાતના પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળશે.

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ ઓફિસર છે. હાલના પોલીસ વડા શિવાનંદ ઝા ગયા એપ્રિલ મહિનામાં નિવૃત્ત થવાના હતા પરંતુ કોરોના સંક્રમણના કારણે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવેલું છે. હવે તેમને નવું એક્સટેન્શન આપવામાં આવ્યું નથી જેથી આજે ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે.

           સંવાદદાતાં વિપુલ મુંજાણી
                સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો