ટીમ ગબ્બરની : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના તમામ ઝોન ઓફિસ મા આધાર કાર્ડની કામગીરી શરૂ કરવા રજૂઆત

823
Published on: 4:21 pm, Sun, 2 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

જય ભારત સહ જણાવવાનું કે અમો કે ટીમ ગબ્બર ગુજરાત ના કે એચ ગજેરા એડવોકેટ બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ ને જાણવા મળ્યું છે કે, હાલમાં ગુજરાતમાં તમામ આવક ના દાખલા તેમજ જાતિના દાખલા અને નોન ક્રિમિલેયર નવા કઢાવવા માટે હાલમાં “ડિજિટલ ગુજરાત વેબ સાઇટ પર” આખા દિવસ દરમિયાન માત્ર એક કેન્દ્ર માં એપોઇન્ટમેન્ટ લેવા બપોરે ૨ વાગે વેબસાઇટ પર જનતા ને માત્ર ૩ મિનિટ માટે બુકિંગ મળે છે અને તમામ બુકિંગ થઇ જાય છે અને પછી કોઈ ને એપોઇન્ટમેન્ટ મળતી નથી અને હાલ ૧૩૦ જ બુકિંગ થઇ ગયા બાદ આખો દિવસ બુકિંગ થઇ શકતું નથી. જેથી જાહેર જનતા ને હાલમાં વિદ્યાર્થીઓ ને કોલેજ પ્રવેશ લેવા માટે આવક, જાતિ અને બિન અનામત વર્ગ ના ને ૩ દાખલા જરૂરી છે અને માં કાર્ડ, અન્ય શિષ્યવૃતિ માટે પણ અન્ય વિદ્યાર્થીઓ ને પણ ૩ વાર દાખલા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે અને આને કારણે બહુજ મુશ્કેલી પડે છે જેથી એપોઇન્ટમેન્ટ નો સમય માં વધારો કરી બુકિંગ સંખ્યા માં ઉમેરો કરવો જરૂરી છે જેથી લોકોને ખાનગી સાઇબર કાફે માં જવું પડે અને મોટી રકમ ચૂકવી આવી એપોઇન્ટમેન્ટ માટે દોડવું પડે છે અને એજન્ટ લોકો આવક ના દાખલા ની બુકિંગ માટે ૪૦૦ થી ૮૦૦ રૂપિયા ચૂકવાતા હોય છે અને મજબૂરી નો લાભ લઈ રહ્યા છે જેથી તાત્કાલિક અસરથી અમારી રજુવાત ધ્યાને લઈ ડિજિટલ ગુજરાત વેબ સાઇટ પર એપોઇન્ટમેન્ટ સમય અને સંખ્યા માં વધારો કરી કરાવી અને પ્રજા ના હિત માં કાર્યવાહી કરાવી અને યોગ્ય લાગુ કચેરીને અમારી આ માંગ અને રજુવાત પહોંચાડી અને નિરાકરણ અપાવીને ટીમ ગબ્બર દ્વારા કરેલી રજૂઆત અન્વયે જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા સરનામે લેખિત જવાબ આપશો તેવી આશા વ્યક્ત કરીએ છીએ અને અમારી રજુવાત ઈમેલ દ્વારા કરેલી છે.
લી.

ફરિયાદી નું નામ:કે એચ ગજેરા એડવોકેટ અને કેતન સોજિત્રા ટીમ ગબ્બર

ટીમ ગબ્બર દ્વારા સમગ્ર ગુજરાત માં આવેદન તેમજ ફરિયાદો આપીને સામાન્ય જનતા ના પ્રશ્નોનોનું નિરાકરણ લાવવામાં આવે છે તેમજ રોજે રોજ સામાન્ય જનતાની તકલીફ જે પડે છે તે માટે લડત લડવામાં આવે છે ત્યારે આજે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના તમામ ઝોન ઓફિસ મા આધાર કાર્ડની કામગીરી શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.

પત્ર વ્યવહાર નું સરનામું :બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ મોં. ૯૬૬૪૮૩૫૮૭૧,
નકલ રવાના:કલેકટર શ્રી.
મુખ્યમંત્રી.ગુજરાત
ના.મુખ્યમંત્રી
કાયદા મંત્રી શ્રી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો