ડોકટર હિતેશ લાઠીયા સતત 2 મહિના બા૨ બાર કલાક સુધી કોરોના વોર્ડમાં કામ કરી દર્દીની સારવાર કરી હતી: કોરોના સામે ની લડાઈ માં શહીદ થઈ ગયા

1012
Published on: 4:18 pm, Wed, 5 August 20

સુરત ગુજરાત
કોરોના અપડેટ

આજે ફરી એક ડોકટર મિત્ર એ કોરોના સામે ની લડાઈ માં શહીદ થઈ ગયા….!

ડોકટર હિતેશ લાઠીયા સતત 2 મહિના બા૨ બાર કલાક સુધી કોરોના વોર્ડમાં કામ કરી દર્દીની સારવાર કરી હતી.
અત્યાર સુધી લોકો ની સેવા કરી લોકો નું જીવન બચાવનાર વધુ એક ડોક્ટર નો કોરોના મહામારી એ ભોગ લીધો.

ઉ.વ 34 વર્ષીય ડોકટર હિતેશ લાઠીયા સતત 2 મહિના બાર કલાક સુધી કોરોના વોર્ડ માં કામ કરી દર્દીઓ ની સારવાર કરી હતી. સુરત ની વિનસ હોસ્પિટલમાં ફરજ બતાવતા ડોક્ટર હિતેશ નું આજ રોજ મરણ થયું છે જેથી હોસ્પિટલ સ્ટાફ સાથે તમામ લોકો ની આંખ માં આંસુ સાથે દર્દ જોવા મળ્યું હતું.

જેમ બોર્ડર પર સૈનિક શહીદ થઈ છે એવી જ રીતે હાલ કોરોના બીમારી ના સમય માં લોકો ની સેવા કરતા કરતા ડોક્ટર પણ શહીદ થયા છે.

ભગવાન તેમના પરિવાર ને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાથના??
ડોકટર #હિતેશ_લાઠીયા એ સતત ૨ મહિના બા૨ બાર કલાક સુધી કોરોના વોર્ડ માં કામ કરી ને દર્દી ની સારવાર કરી હતી.
સાચી સેવા કરનાર કોરોના વોરિયર ને દિલ થી સલામ

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત


અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો