સુરત બાદ અમદાવાદ માં પણ હોસ્પિટલમાં ગંભીર આગ ફેલાઈ : 8 ના મોત 40 થી વધુ લોકો ગંભીર

526
Published on: 11:52 am, Thu, 6 August 20

અમદાવાદ ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

http://https://www.facebook.com/watch/?v=3050807871682859

સુરત માં થયેલ અગ્નિકાંડ તો યાદ જ હશે ,હજી પણ આ કાંડ ના આરોપી ઓ ને સજા નથી મળી ત્યાં ફરી એક આગ ની ઘટના સાંમેં આવી છે જેમાં 8 લોકો ના મોત થઈ ચૂક્યા છે.

અમદાવાદ માં કોરોના હોસ્પિટલમાં લાગી આગ. આગ થી 8 લોકો ના થયા મોત , જેમાં 3 મહિલા અને 5 પુરુષ નો સમાવેશ થાય છે. જેઓને એસ.વી.પી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટના વિશે નરેન્દ્ર મોદી ટ્વીટ કરી દુઃખ જતાવ્યું છે અને પરિવાર ને આર્થિક સહાય ની જાહેરાત પણ કરી છે.

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 8 દર્દીનુ મોત

જીવ ગુમાવનારા લોકોના પરિવારને PM Fund તરફથી બે લાખની સહાય અપાશે

ઘાયલ થયેલા લોકોને રૂપિયા 50 હજારની સહાય અપાશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આગ નું કારણ હજી જાણી શકાયું નથી…

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત