અમદાવાદ બાદ આંધ્રપ્રદેશના વિજયવાડામાં કોવિડ-19 ફેસિલિટી સેન્ટરમાં આગ લાગતાં 7 લોકોના મોત, 22 દર્દી સારવાર હેઠળ હતા

469
Published on: 11:44 am, Sun, 9 August 20

વિજયવાડા આંધ્રપ્રદેશ
કોરોના ઇફેકક્ટ્સ

https://gujaratupdate.in/7677-2-corona-hospitals-fire-andhrapradesh/.આંધ્રપ્રદેશ ના વિજયવાડાં ની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગતા 7 લોકો ના મોત થયા અને 22 થી વધુ લોકો સારવાર હેઠળ. ઘટના રવિવાર એટલે કે આજે સવાર માં વહેલા 5 વાગ્યે બની હોવાનુ બહાર આવ્યું છે , આ ઘટના માં 30 થી વધુ લોકો ને બચાવી લેવામાં આવ્યા છે. કૃષ્ણા જિલ્લાના કમિશ્નર ઈમ્તિયાજે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ બની છે. આખી બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે 6 ઓગસ્ટ ના રોજ અમદાવાદ ની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકો બળી ને રાખ થઈ ગયા હતા જેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ ના મોત થયા હતા, 40 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી બિજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં ગેરકાયદેસર બાંધકામ અને ફાયરસેફટી ના અભાવ હોવા છતા હોસ્પિટલમાં ચાલુ રખાય હતી જેથી હોસ્પિટલ સિલ કરાઈ અને જવાબદાર વ્યક્તિ પર પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

Gepostet von Gujarat update news am Samstag, 8. August 2020

હાલ ના સમય માં એક બાજુ કોરોના મહામારી સમગ્ર ભારત માં ફેલાયેલો છે તો બીજી બાજુ કુદરત બદલો લહી રહી હોય એવું લાગી રહ્યું છે. ધોધમાર વરસાદ તો ક્યાંક ભુકંપ ના આંચકા.

6 ઓગસ્ટ ના રોજ અમદાવાદ ની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતા 8 લોકો બળી ને રાખ થઈ ગયા હતા જેમાં 5 પુરુષ અને 3 મહિલાઓ ના મોત થયા હતા, 40 થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેથી બિજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં ગેરકાયદેસર બાંધકામ અને ફાયરસેફટી ના અભાવ હોવા છતા હોસ્પિટલમાં ચાલુ રખાય હતી જેથી હોસ્પિટલ સિલ કરાઈ અને જવાબદાર વ્યક્તિ પર પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

હજી એક ઘટના પુરી નથી એવામાં આજ રોજ આંધ્રપ્રદેશ ના વિજયવાડાં ની કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગતા 7  લોકો ના મોત થયા અને 22 થી વધુ લોકો સારવાર હેઠળ. ઘટના રવિવાર એટલે કે આજે સવાર માં વહેલા 5 વાગ્યે બની હોવાનુ બહાર આવ્યું છે , આ ઘટના માં 30 થી વધુ લોકો ને બચાવી લેવામાં આવ્યા છે.

7 killed in fire at Kovid-19 facility center in Vijayawada, Andhra Pradesh  શોર્ટસર્કિટ થી આગ લાગી હોવાનું બહાર આવ્યું છે. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ તપાસ ના આદેશ આપ્યા છે અને એક હોટલ પણ કોરોના દર્દીઓ ની સારવાર માટે ભાડે રાખી હતી. ફાયર ટિમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

6 ઓગસ્ટના રોજ અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીના મોત થયા હતા
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ગુરુવારે આગ લાગી હતી. જેમા 8 દર્દીના મોત થયા હતા. તેમા 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

કૃષ્ણા જિલ્લાના કમિશ્નર ઈમ્તિયાજે જણાવ્યું હતું કે ઘટના વહેલી સવારના 5 વાગ્યાની આસપાસ બની છે. આખી બિલ્ડિંગને ખાલી કરી દેવાઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.
સંક્રમણની દ્રષ્ટીએ આંધ્રપ્રદેશ દેશમાં ત્રીજા નંબરે છે. અહીં 2.17 લાખ કોરોનાના કેસ નોંધાયા છે. 85 હજાર 486 દર્દીની સારવાર ચાલી રહી છે. 1 લાખ 29 હજાર 615 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 1939 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો