જૂનાગઢ શહેર ના યુ ટ્યુબર ધવલ ડોમડિયા સહિત સ્ત્રી-પુરૂસ સહિત કુલ ૮ વ્યક્તિ ને જુગાર રમતા ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ…..

1107
Published on: 2:41 pm, Mon, 10 August 20

જૂનાગઢ
કોરોના ઇફેકક્ટ્સ

જૂનાગઢ શહેર ના યુ ટ્યુબર ધવલ ડોમડિયા સહિત સ્ત્રી-પુરૂસ સહિત કુલ ૮ વ્યક્તિ ને જુગાર રમતા ઝડપી પાડતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ…..

યુ ટ્યૂબર ધબલ ડોમડિયા ગુજરાત માં પ્રખ્યાત છે પોતાની કૉમેડી ટાયમિગ લોકો ને હસાવે છે. નવા નવા ગુજરાતી સોંગ બનાવી લોકો ને એન્ટરટેઇનમેન્ટ કરે છે.

સાતમ આઠમ આવતા ની સાથે જ યુવાઓ માં જુગાર રમવાનું ચાલુ થઈ જાય છે. પોલીસ દ્વારા રેડ પાડતા ટોટલ 8 વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી છે જેમાં ધવલ ડોમડિયા પણ સામેલ છે.

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ