કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા,છાતી માં ઈન્ફેક્શન ને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી

499
Published on: 11:23 am, Tue, 18 August 20

રાજનીતિ બ્રેકિંગ
ગુજરાત

કોરોના મહામારી એ સમગ્ર દેશ માં હાહાકાર મચાવ્યો છે. તમામ દેશો માં ડર નો માહોલ સર્જાયો છે તો બીજી બાજુ વરસાદી માહોલ ના કારણે અનેક જગ્યાએ પાણી ભારત એન.ડી.આર.એફ ટિમ દ્વારા રેસ્ક્યુ કરવાની પણ ફરજ પડી હતી.

ગતરાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. છાતી માં ઈન્ફેક્શન ને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, હાલ ડૉક્ટર હેઠળ સારવાર ચાલુ છે અને તબિયત સ્થિર હોવાનું બહાર આવ્યું છે.

થોડા સમય પહેલા અમિત શાહ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા , ટૂંકી સારવાર બાદ હોસ્પિટલમાં થી રજા અપાઈ હતી પરંતુ ગઈ કાલે રાતે ફરી તબિયત લથડતા એઇમ્સ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત


અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

             https://www.facebook.com/gujaratupdatenews/
   ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ