સુરત ના એક વકીલ ની ફરિયાદ થી ગુજરાત ના સ્ટેમ્પ વેન્ડરો ને થયો કમિશન નો લાભ,એ પણ સ્ટેમ્પ પેપર ની કિંમત માં કોઈ પણ વધારો કર્યા વગર

680
Published on: 11:05 am, Wed, 19 August 20

પ્રતિ શ્રી સચિવ સાહેબ,
મહેસુલ વિભાગ

અત્યાર સુધી સ્ટેમ્પ પેપર પર કોઈ કમિશન આપતા હતા નહીં જેથી ટીમ ગબ્બર સાથે ની ફરિયાદ ને લીધે હવે આખા ગુજરાતમાં સ્ટેમ્પ પેપર વેચતા હોય તેને સીધો ફાયદો..! (એ પણ સ્ટેમ્પ પેપર ની કિંમત માં કોઈ પણ વધારો કર્યા વગર)

એડવોકેટ કાંતિ એચ ગજેરા
એડવોકેટ કાંતિ એચ ગજેરા

વંદે માતરમ સહ જણાવવાનું કે, ટીમ ગબ્બર ગુજરાતને જાણવા મળ્યું છે તે અન્વયે અમારી ટીમ અને જાગૃત નાગરિકો તરીકે અમો કાંતિ એચ ગજેરા એડવોકેટ બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦ દ્વારા જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ઈ-સ્ટેમ્પિંગ માટેના એ.સી.સી. સેન્ટરો આવેલા છે જેમાં ઘણા સી.એસ.સી સેન્ટરોમાં પણ આ કેન્દ્રો આવેલા છે. જેમાં એજન્ટોને કોઈ કમિશન કે સ્ટેશનરી ખર્ચ કે મહેનતાણું આપવામાં આવતું નથી. જેથી આ એજન્ટ મીત્રો ફકત સેવા કરી રહ્યા છે. જેથી આ એજન્ટોને સ્ટેશનરી ખર્ચ, લાઈટબિલ, ઓફિસભાડુ, પ્રિન્ટર ચાર્જ વિગેરે લાગતું હોય જેથી આ સેન્ટરમાં એજન્ટોને સ્ટેમ્પ કાઢવામાં નુકશાની જતી હોય અને પોતાના ખિસ્સામાંથી ઘરના નાણાં જતા હોય જેથી અરજદારોને પૂરતા પ્રમાણમાં છૂટથી સ્ટેમ્પ મળતા ના હોય જેથી આ બાબતે ઈ-સ્ટેમપિંગ એજન્ટોને કમિશન અથવા સ્ટેશનરી ખર્ચ કે મહેનતાણું ચુકવવામાં આવે અને આ અંગે કરવામાં આવે તે કાર્યવાહી નો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે અમારા સરનામે પાઠવશો.

સરનામું = કે એચ ગજેરા એડવોકેટ બી ૩ દિવ્ય શક્તિ સોસાયટી પુણા ગામ સુરત ૩૯૫૦૧૦
ફરિયાદી નું નામ કે એચ ગજેરા એડવોકેટ ટીમ ગબ્બર ગુજરાત મોં. નં ૯૬૬૪૮૩૫૮૭૧

નકલ રવાના ઈમેઈલ દ્વારા :

○સચિવ શ્રી મહેસુલ વિભાગ ગાંધીનગર
○નાયબ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર
○મુખ્યમંત્રીશ્રી ગાંધીનગર
○PMO કાર્યાલય તેમજ પોર્ટલ
○લોક સરકાર વિરોધપક્ષ નેતા

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

             https://www.facebook.com/gujaratupdatenews/
   ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ