ગુજરાત સરકાર દ્વારા વધુ એક માર, રાજ્ય માં પીયૂસી ના દરમાં વધારો કરાયો

663
Published on: 4:19 pm, Fri, 21 August 20

ગુજરાત
વાહન બ્રેકિંગ

ગુજરાત સરકાર દ્વારા વધુ એક માર, રાજ્ય માં પીયૂસી ના દરમાં વધારો કરાયો . એક બાજુ લોકો પાસે ખાવા ના પૈસા નથી તો બીજી બાજુ સરકાર દ્વારા રસોડા માં વપરાતા ગેસ માં ભાવ વધારો , પેટ્રોલ – ડીઝલ માં ભાવ વધારો સાથે સાથે હવે 6 મહિને ને મહિને પી.યુ.સી કઢાવવામાં આવે છે એમાં પણ ભાવ વધારો કરાયો.

■ ટુ વહીલર માટે રૂ. 20 થી વધારી રૂ. 30 કરાયા

■ મીડિયમ વિહીકલ માટે રૂ.60 થી વધારી ને રૂ.100 કરાયા

■ ફોર વ્હીલર માટે રૂ.50 થી વધારી રૂ.80 કરાયાં

■ થ્રિ વ્હીલર માટે રૂ.25 થી વધારી રૂ.60 કરાયાં

ગુજરાત સરકાર આવી કોરોના મહામારી માં પણ લોકો ના ખિસ્સા ખાલી કરી રહી છે,


સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ

https://www.facebook.com/gujaratupdatenews.in/

ફેસબુક પર પેજ ફોલોવ કરો અને લાઈક કરો