સોસિયલ મીડિયા માં ફરતા સસુર અને પુત્ર વધુ ના ફેક ન્યૂઝ : જાણો આખી ઘટના , જુઓ વિડિઓ

26576
Published on: 4:21 am, Sat, 22 August 20

વેલન્જા કામરેજ
સોસિયલ મીડિયા કાંડ

વેલન્જા કામરેજસોસિયલ મીડિયા કાંડhttps://gujaratupdate.in/7805-2-social-media-fake-news-surat/ફેક ન્યૂઝ વાયરલ કરનાર સામે કરાયો પોલીસ કેસવેલન્જા માં રહેતા એક પરિવાર ને બદનામ કરવાનું કાવતરું કામરેજ તાલુકા માં આવેલ વેલન્જા ગામ ની નિલકંઠ વર્ણી નામ ની સોસાયટી માં રહેતા વિનુભાઈ એમની પુત્ર વધુ ને ભગાડી ગયેલા ન્યૂઝ વોટ્સએપ દ્વારા અજાણ્યા શખ્સ દ્વારા વાઇરલ કરાયા છે જે તદ્દન ખોટા છે માત્ર અફવા છે. ઘટના જાણે એમ છે કે ગઇ કાલ ના રોજ સોસિયલ મીડિયા માં એક મેસેજ ફરતો થયો તો જેમાં સસુર એમની પુત્રવધુ ને ભગાડી ગયાનો ફોટો સાથે નો મેસેજ વાયરલ થયો હતો જેની જાણ અમોને મળતા અમોએ આ વાત ની ખાત્રી કરવા અમે આ ઘટના ના જડમૂળ સુધી પહોંચ્યા હતા અને આ ન્યૂઝ માત્ર અફવા છે એ વાત બહાર આવી હતી. વિનુભાઈ અને પુત્રવધુ વચ્ચે કોઈ અફેર નથી અને એમનો પરિવાર સુખશાંતિ થી જીવન જીવી રહ્યો છે પરંતુ કોઈ શખ્સ દ્વારા આવા ખોટા ન્યૂઝ વાયરલ કરી વિનુભાઈ ના પરિવાર ને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. વિનુભાઈ સપોર્ટ માં આખું વેલન્જા ની સોસાયટી ના પ્રમુખો પોત પોતાની સોસાયટી ના લેટરપેડ લઈ વિનુભાઈ ના ઘરે હાજર રહી હતી. તેમજ પાસ કન્વીનર મયુર ઝાલાવાડિયા , વંદે માતરમ તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ તથા વેલનજા ની સોસાયટી ના પ્રમુખો અને સભ્યો હાજર રહ્યા હતા.વિનુભાઈ અને એમના પુત્રવધુ જિનલબેન ની ફક્ત એક જ માંગ છે કે અમોને બદનામ કરનારા વ્યક્તિ ની ધરપકડ થાય અને તેઓને કડક સજા કરવામાં આવે જૅથી બીજા ના પરિવાર ની આબરૂ ને બદનામ ના કરે.#Olpad#kamrej#velnja#police

Gepostet von Gujarat update am Freitag, 21. August 2020

 

કામરેજ તાલુકા માં  આવેલ વેલન્જા ગામ ની નિલકંઠ વર્ણી નામ ની સોસાયટી માં રહેતા વિનુભાઈ એમની પુત્ર વધુ ને ભગાડી ગયેલા ન્યૂઝ વોટ્સએપ દ્વારા અજાણ્યા શખ્સ દ્વારા વાઇરલ કરાયા છે જે તદ્દન ખોટા છે માત્ર  અફવા છે.

   ઘટના જાણે એમ છે કે  ગઇ કાલ ના રોજ સોસિયલ મીડિયા માં એક મેસેજ ફરતો થયો તો જેમાં સસુર એમની પુત્રવધુ ને ભગાડી ગયાનો ફોટો સાથે નો મેસેજ વાયરલ થયો હતો જેની જાણ અમોને મળતા અમોએ આ વાત ની ખાત્રી કરવા અમે આ ઘટના ના જડમૂળ સુધી પહોંચ્યા હતા અને આ ન્યૂઝ માત્ર અફવા છે એ વાત બહાર આવી હતી.

  વિનુભાઈ અને પુત્રવધુ વચ્ચે કોઈ અફેર નથી અને એમનો પરિવાર સુખશાંતિ થી જીવન જીવી રહ્યો છે પરંતુ કોઈ શખ્સ દ્વારા આવા ખોટા ન્યૂઝ વાયરલ કરી વિનુભાઈ ના પરિવાર ને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું.

    વિનુભાઈ સપોર્ટ માં આખું વેલન્જા ની સોસાયટી ના પ્રમુખો પોત પોતાની સોસાયટી ના લેટરપેડ લઈ વિનુભાઈ ના ઘરે હાજર રહી હતી. તેમજ પાસ કન્વીનર મયુર ઝાલાવાડિયા , વંદે માતરમ તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ તથા વેલનજા ની સોસાયટી ના પ્રમુખો અને સભ્યો હાજર રહ્યા હતા.

વિનુભાઈ અને એમના પુત્રવધુ જિનલબેન ની ફક્ત એક જ માંગ છે કે અમોને બદનામ કરનારા વ્યક્તિ ની ધરપકડ થાય અને તેઓને કડક સજા કરવામાં આવે જૅથી બીજા ના પરિવાર ની આબરૂ ને બદનામ ના કરે.

સંવાદદાતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ