સુરત મા રત્નકલાકારો સાથે થયેલા અન્યાય ને લઈ રત્નકલાકારો ના સમર્થન માં ધરણા પર બેસવા આવેલ લોકો ની કરવામાં આવી અટકાયત

988
Published on: 3:33 pm, Sat, 22 August 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સુરત ગુજરાતકોરોના ઇફેકક્ટ્સસુરત ના માણગઢ ચોક માં લાગ્યા નારાન્યાય ન્યાય આપો રત્નકલાકારો ને ન્યાય આપો ના લાગ્યા નારા સુરત માં કોરોના ફેલાવવા માટે સરકારે સુરત ના રત્નકલાકારો ને જવાબદાર ગણાવ્યા હતા , જેથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.આજ રોજ રત્નકલાકારો ને ન્યાય અપાવવા માટે અને સુરત ના માણગઢ ચોક ખાતે ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો , જેમાં સુરત પોલીસ દ્વારા ધરણા પ્રદર્શન કરતા દિનેશભાઇ કાછડીયા , દક્ષા ભુવા ,કેતન વાણીયા તેમજ બીજા અન્ય લોકો ની અટકાયત કરવામાં આવી હતી.

Gepostet von Gujarat update am Samstag, 22. August 2020

સુરત મા રત્નકલાકારો સાથે થયેલા અન્યાય ને લઈ રત્નકલાકારો ના સમર્થન માં ધરણા પર બેસવા આવેલ લોકો ની અટકાયત કરવામાં આવી. સત્તાઅધિકારો રેલી ઓ કાઢે ત્યારે એના પર કોઈ કાર્યવાહી નહિ પરંતુ પોતાના હક્ક માટે વિરોધ કરતા લોકો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે.

હાઈ કોર્ટ મા રાજ્ય સરકારે સુરત માં કોરોના ફેલાવવા ને લઈ રત્નકલાકારો ને જવાબદાર ઠેરવ્યા હતા, ત્યારબાદ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત માં બોર્ડ બેનર મારી તથા કલેક્ટર શ્રી તથા મુખ્યમંત્રી શ્રી ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું,

આ મામલે ધરણા પર વેસવા નો કાર્યક્રમ સુરત ના માનગઢ ચોક ખાતે રાખેલો હતો , જૅથી કાર્યક્રમ રોકવા માટે પોલીસ દ્વારા તમામ લોકો ની અટકાયત કરવામાં આવી છે. નગર સેવક દિનેશભાઇ કાછડીયા , દક્ષા બેન ભુવા ,કેતન વાણીયા તેમજ બીજા અન્ય લોકો ની પણ અટકાયત કરવામાં આવી છે.

કોરોના મહામારી રોકવા માટે સદંતર નિષ્ફળ રહેલી સરકારે બિલકુલ બેકસૂર અને સરકારનાં પાપે બેરોજગાર બનેલા રત્નકલાકારો માથે કોરોના સંક્રમણ ફેલાવવનાં બેબુનિયાદ સરકારી આક્ષેપનાં વિરોધમાં, રત્નકલાકારોનાં સન્માનનાં સમર્થનમાં આજે મિની હીરા બજાર, માનગઢ ચોક પર ધરણાં આપતાં મારી મારા સાથી મિત્રો સાથે ધરપકડ કરવામાં આવી : દિનેશભાઇ કાછડીયા

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ