જામનગર ની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ,આઈ.સી.યુ વોર્ડ માં શોર્ટ સર્કિટ થી લાગી આગ,સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી

466
Published on: 5:46 pm, Tue, 25 August 20

જામનગર ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

જામનગર ની જી.જી.હોસ્પિટલમાં લાગી આગ , આઈ.સી.યુ વોર્ડ માં 9 દર્દીઓ હાજર હતા , આગ નું કારણ શોર્ટસર્કિટ સામે આવ્યું

Gepostet von Gujarat update am Dienstag, 25. August 2020

જામનગર ની કોવિડ હોસ્પિટલમાં લાગી આગ , કોરોના દર્દીઓ ભરેલા વોર્ડ માં લાગી આગ, આઈ.સી.યુ વોર્ડ માં શોર્ટ સર્કિટ થી લાગી આગ.

આઈ.સી.યુ વોર્ડ માં 9 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતાં જેઓને સલામતી થી બહાર કાઢી લેવાયા છે અને બીજી હોસ્પિટલમાં માં સારવાર માટે મોકલી અપાયા છે.

આ પહેલા પણ અમદાવાદ ની કોવિડ હોસ્પિટલમાં પણ આગ લાગી હતી , સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી આજે પણ જામનગર માં કોઈ જાનહાનિ થઈ નથી.

સવાલ એ ઉભો થાય છે કે હોસ્પિટલમાં આઈ.સી.યુ વોર્ડ માં જ કેમ આગ લાગે છે ..

અમદાવાદ ની હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ તંત્ર દ્વારા ગુજરાત ની બધી જ હોસ્પિટલમાં ફાયરસેફટી ચેકિંગ કરવામાં આવ્યું હતું , તો શું જામનગર ની જી.જી. હોસ્પિટલમાં ચેકિંગ નહિ થયું હોય, ફાયરસેફટી ના બોટલો એક્સપાયરી તારીખ વાળા હોવાનું પણ બહાર આવ્યું છે તો શું તંત્ર દ્વારા જાણી જોઈને લાપરવાહી કરવામાં આવી રહી છે ??..

સુરત નું તક્ષશિલા અગ્નિકાંડ હજી લોકો ભૂલ્યા નથી , આજે 15 મહિના થવા આવ્યા છતાં તંત્ર દ્વારા આવી લાપરવાહી કેમ થઈ રહી છે ??

ફાયરસેફટી નો અભાવ , ગેરકાયદેસર બાંધકામ હોવા છતાં તંત્ર દ્વારા આવી હોસ્પિટલ ને મંજૂરી કેમ મળે છે. આ ની પાછળ જવાબદાર અધિકારી નવા પકડી કાયદેસર ની કાર્યવાહી થવી જોઈએ ..

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ