મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ ,બીએસએફ માં પોતાની ફરજ બજાવતા બજાવતા દેશ માટે શહીદ થયા

666
Published on: 11:52 am, Sat, 29 August 20

મેરઠ
આર્મી ન્યૂઝ

મેરઠ આર્મી ન્યૂઝ*મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે. મેરઠ ખાતે ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયું છે. ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે અને અનિતાના પરિવારને શક્તિ આપે તેવી પ્રાથના. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યો હતો , ત્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું , એરપોર્ટથી પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવ્યા .*????જોવો વીડિયોજય હિંદ

Gepostet von Gujarat update am Freitag, 28. August 2020

*મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા રજનીશ પટણી શહિદ થયા છે. શહીદ રજનીશ પટણી વીટીવીના પત્રકાર અનિતાબેન પટણીના નાના ભાઇ છે. મેરઠ ખાતે ગઇ કાલે તેમનું આકસ્મિક નિધન થયું છે. ગુજરાતે એક વીર સપુત ગુમાવ્યો છે. પ્રભુ સદગત આત્માને શાંતિ આપે અને અનિતાના પરિવારને શક્તિ આપે તેવી પ્રાથના. શહીદ રજનીશનો પાર્થિવ દેહ શનિવારે સવારે 8-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યો. ત્યાં તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. એરપોર્ટથી પાર્થિવ દેહને તેમના ઘર અમરાઇવાડી લઇ જવામાં આવ્યા . પટણી રજનીશ ભાઈ બીએસએફ માં પોતાની ફરજ બજાવતા બજાવતા દેશ માટે શહીદ થયા… સમાજ અને દેશ ને એમના પર ગર્વ છે..

શહીદ વીર રજનીશ પટણીનો પાર્થિવ દેહ એરપોર્ટ લવાયો ગાર્ડ ઓફ ઓનર આપી શહીદને અપાઇ શ્રંદ્વાજલિ મેરઠ ખાતે આકસ્મિત નિધન બાદ વીર શહીદ રજનીશ પટણીનો પાર્થિવ દેહ આજરોજ અમદાવાદ ખાતે લાવામાં આવ્યો છે. શહીદ રજનીશ પટણીનો પાર્થિવ દેહ.


સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત


અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 :      https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ