રેલવે 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે , 10 સપ્ટેમ્બરથી શરૂ થશે રિઝર્વેશન

544
Published on: 4:34 pm, Mon, 7 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં 20 મુસાફરો કોરોના પોઝિટિવ, બધા પોઝિટિવ મુસાફરોને ક્વોરોન્ટાઇન કરાયાં

રેલવે 12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે , 10 સપ્ટેમ્બરથી શરૂ થશે રિઝર્વેશન,ઓડિશાથી સુરત ટ્રેનની 250થી વધુ ટ્રીપ દોડાવશે, પાવરલૂમ વીવીંગ સેક્ટરમાં 5 લાખથી વધુ ઓડિશાવાસી કારીગરોની અછત: ટેક્સટાઈલ અને ડાયમંડ એકમોમાં ફરી ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

પાવરલૂમ વીવીંગ સેક્ટરમાં 5 લાખથી વધુ ઓડિશાવાસી કારીગરોની અછત છે. ત્યારે પાવરલૂમ સેક્ટરના આગેવાનોએ ઓડિશાના સીએમ નવિન પટનાયક સાથે ચર્ચા કરીને ત્યાંથી સુરતની 250 જેટલી ટ્રીપ ચાલુ કરવા રજૂઆત કરી છે. જેને પગલે ઓડિશા સરકારે ટ્રેનો દોડાવવાની તૈયારી બતાવી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ