કોવિડ વિજય રથનું ડીજીટલ ફ્લેગઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું,રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરીને કોરોના સામે સાવધાની અંગે લોકોને માહિતગાર કરશે

652
Published on: 5:27 pm, Mon, 7 September 20

સુરત ગુજરાત
કોરોના ઇફેકક્ટ્સ

સામે તકેદારીના પગલાંની અગત્યતા જનમાનસમાં અંકિત થયેલી રહે તે અત્યંત જરૂરી છે. આ માટે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયની પ્રાદેશિક કચેરી, યુનિસેફ અને પીઆઈબી દ્વારા આયોજિત જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે કોવિડ વિજય રથનું ડીજીટલ ફ્લેગઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ રથ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરીને કોરોના સામે સાવધાની અંગે લોકોને માહિતગાર કરશે.

કોરોના મહામારી એ લોકો ની ઉંઘ હરામ કરી છે એવામાં ગુજરાત માં કોરોમાં નોં કહેર દિવસે ને દિવસે વધતો જાય છે , છતાં રાજકીય પાર્ટી પોત પોતાની પાર્ટી માટે મીટીંગ અને રેલીઓ કાઢી રહી છે.

ભારત નંબર 2 પર પહોંચી ગયું છે. દિવસે ને દિવસે કોરોના વધતો હોવાથી ભારત 3 નંબરે થી 2 નંબરે પહોંચી ગયું છે અને જો આવી જ રીતે રહેશે તો કોરોના કેસો માં નંબર 1 પર પણ પહોંચતા વાર નહિ લાગે.ગુજરાત માં પણ કોરોના યથાવત છે રોજ ના 1000 થી પણ વધુ કેસો નોંધાય રહ્યા છે , છતાં લોકો માં કોઈ પ્રકાર ની સાવચેતી દેખાતી નથી, સરકાર એનલોક કર્યા બાદ જ કોરોના નો રાફડો ફાટ્યો છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ