આવતીકાલ થી હેલ્મેટ નહિ પહેર્યું હશે તો ભરવો પડશે દંડ

772
Published on: 11:36 pm, Tue, 8 September 20

ગુજરાત
હેલ્મેટ ઇફેકક્ટ્સ

     ગુજરાત સરકાર દ્વારા આવતીકાલ થી ફરજીયાત હેલ્મેટ નો કાયદો બહાર પાડ્યો છે. જેથી આવતીકાલ એટલે 9 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી  હેલ્મેટ પહેરવુ ફરજીયાત છે , હેલ્મેટ વગર બાઈક પકડાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

*હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો દંડ ભરવા તૈયાર રહેજો ,રાજ્યમાં 9 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી સ્પેશિયલ ડ્રાઇવ ના આદેશ,સ્ટેટ ટ્રાફિક બ્રિગેડ માંથી તમામ પોલીસ કમિશનર જિલ્લા પોલીસ અધિક્ષકકોને સ્ટે લખાયો પત્ર*

   ગુજરાત સરકાર દ્વારા સ્પેશિયલ ડ્રાંઈવ ના આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલ ની આ નિયમ ફરજિયાત સમગ્ર ગુજરાતમાં લાગુ થશે. કોરોના મહામારી વચ્ચે ટ્રાફિક નિયમ કડક બનતા સીધી અસર લોકો ના ખીસામાં પડશે.

સંવાદદાંતા વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ