ઓલપાડ ના ઉમરા ગામ માં આજે એકસાથે બે જગ્યાએ વીજળી પડી, જાણો પડી અને કોનું થયું મોત

2150
Published on: 7:03 pm, Thu, 10 September 20

ઉમરા ઓલપાડ
વીજળી ઇફેકક્ટ્સ

ઓલપાડ તાલુકા માં આવેલ ઉમરા વેલન્જા માં આજ રોજ ધોધમાર વરસાદ પડ્યો હતો અને વીજળી ના ભયંકર અવાજ માં લોકો ડરી પણ ગયા હતા.

ઉમરા માં આજે એક સાથે 2 જગ્યાએ વીજળી પડતા 2 ગાય ના મોત નિપજ્યા હતા. ગોથાણ બ્રિજ પાસે આવેલ કિરણ રેસીડેન્સી ના F1 બિલ્ડીંગ પર વીજળી પડતા અગાશી પર ની દીવાલ નો ભાગ ઉડી ને બાજુમાં આવેલ રોડ સુધી ફગાય ગયો હતો. અને બીજી બાજુ ઉંમરમાં જ આવેલ સૌરાષ્ટ્ર ગ્રીનસીટી ની બાજુમાં આવેલ શેરડી ના વાડ માં ભરવાડ દ્વારા ચરાવવા મુકેલી ગાયો ના ઘણ પર વીજળી પડતા 2 ગાયો ના મોત થયા છે.

આજ રોડ પડેલ વરસાદે લોકો ના મન માં ડર નો માહોલ સર્જ્યો છે કારણ કે વરસાદ સાથે કડાકે- ભડાકે વીજળી પણ પડી રહી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ