મહિલાઓની છેડતી કરનારા રીપબ્લિક પાર્ટીના અધ્યક્ષની ઓફિસમાં ઘુસીને 4 થી 5 જેટલી મહિલાઓએ તોડફોડ

856
Published on: 2:37 pm, Sat, 12 September 20
ઉધના સુરત

છેડતી કાંડ

 

ઉધના સુરતછેડતી કાંડ ઉધના રોડ નંબર ઝીરો ખાતે મહિલાઓની છેડતી કરનારા રીપબ્લિક પાર્ટીના અધ્યક્ષની ઓફિસમાં ઘુસીને 4 થી 5 જેટલી મહિલાઓએ તોડફોડ કરીને આ નેતાને મોથીપાક આપ્યો હોવાની ઘટના સામે આવી છે જો કે, ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. શહેરના ઉધના વિસ્તારના રોડ નંબર ઝીરો ખાતેના એક કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતાં રીપબ્લિક પાર્ટીના એક અધ્યક્ષને પોતાનો રંગીન મિજાજ ભારે પડ્યો હતો. પોતાની ઓફિસમાં કામ અર્થે આવતી મહિલાઓની છેડતી કરતાં આ નેતાને સબક શીખવવા માટે આજે 4-5 મહિલાઓ તેની ઓફિસે ધસી ગઈ હતી અને ઓફિસ અંદરથી બંધ કરીને તેમાં તોડફોડ કરવાની સાથે જ તેને પટ્ટા, ચંપલ તથા ઢીકમુક્કીનો માર માર્યો હતો. જો કે, આ હોબાળા અંગે જાણ થતાં જ ઉધના પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.#udhana#Republic#Surat#police

Gepostet von Gujarat update am Freitag, 11. September 2020

ઉધના રોડ નંબર ઝીરો ખાતે મહિલાઓની છેડતી કરનારા રીપબ્લિક પાર્ટીના અધ્યક્ષની ઓફિસમાં ઘુસીને 4 થી 5 જેટલી મહિલાઓએ તોડફોડ કરીને આ નેતાને મોથીપાક આપ્યો હોવાની ઘટના સામે આવી છે જો કે, ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

      શહેરના ઉધના વિસ્તારના રોડ નંબર ઝીરો ખાતેના એક કોમ્પલેક્ષમાં ઓફિસ ધરાવતાં રીપબ્લિક પાર્ટીના એક અધ્યક્ષને પોતાનો રંગીન મિજાજ ભારે પડ્યો હતો. પોતાની ઓફિસમાં કામ અર્થે આવતી મહિલાઓની છેડતી કરતાં આ નેતાને સબક શીખવવા માટે આજે 4-5 મહિલાઓ તેની ઓફિસે ધસી ગઈ હતી અને ઓફિસ અંદરથી બંધ કરીને તેમાં તોડફોડ કરવાની સાથે જ તેને પટ્ટા, ચંપલ તથા ઢીકમુક્કીનો માર માર્યો હતો.

જો કે, આ હોબાળા અંગે જાણ થતાં જ ઉધના પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત


અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ