વારંવાર સરકાર મા રજુઆત કરવા છતાં કોઈ પણ જાતની સહાય કે પાકવિમો હજુ સુધી ચૂકવવા મા આવ્યો નથી

494
Published on: 6:42 pm, Sat, 12 September 20

સાંકળી જેતપુર
વરસાદ ઇફેકક્ટ્સ

આ વર્ષે અણધાર્યો વરસાદ પડવાથી ખેડૂતો ને સૌથી વધુ નુકશાન થયું છે. જેથી સરકાર દ્વારા નુકશાન થયેલા પાક નું વળતર મળી રહે એ માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે, એટલું જ નહીં વારંવાર સરકાર માં રજુઆત કરવા છતાં કોઈ પણ જાત ની સહાય કે પાકવિમો હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી જેંથી વહેલી માં વહેલી તકે ખેડૂત ને આગળ વર્ષો નો પાકવિમો અને ચાલુ વર્ષે થયેલ નુકશાન નું વળતર ચુકવામાં આવે અને ખેડૂત ના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે એવી માંગ કિશાન ક્રાંતિ ટ્રસ્ટ – ગુજરાત પ્રદેશ સહમંત્રી દ્વારા કરવામાં આવી છે.

જેતપુર તાલુકાના નવી સાંકળી ગામે અતિવૃષ્ટિ ના કારણે ઘણા ખેડૂત નો પાક નિષ્ફળ ગયેલ છે ,આજ એક ખેડૂત દ્વારા પોતાના ખેતર નો કપાસ નો સંપૂર્ણ રીતે ફેલ ગયો હોવાથી ઉભો કપાસ કાઢી નાખવામાં આવ્યો છે .અતિ વરસાદ ના કારણે ખેડૂત ને પડતા પર પાટુ જેવી હાલત થયેલ છે

વારંવાર સરકાર મા રજુઆત કરવા છતાં કોઈ પણ જાતની સહાય કે પાકવિમો હજુ સુધી ચૂકવવા મા આવ્યો નથી તો સરકાર વહેલા મા વહેલી તકે ખેડૂત ને આગલા વર્ષો નો પાકવિમો અને ચાલુ વર્ષે થયેલ નુકસાની નું વળતર ચૂકવવા મા આવે અને ખેડૂત ના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે
ગોવિંદ વાલાણી
કિસાન ક્રાંતિ ટ્રસ્ટ -ગુજરાત પ્રદેશ સહમંત્રી
9979855213

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ