ચાઇના નો વિરોધ ભારત તો કરે જ છે પણ માત્ર વાતો માં, સુરત મહાનગરપાલિકા ના પાર્કિગ માં મેડ ઇન ચાઈના ના બોક્સ માં શું મંગવામાં આવ્યું

621
Published on: 7:36 pm, Wed, 16 September 20

સુરત ગુજરાત
ચીની દુષમની

ચાઇના નો વિરોધ ભારત તો કરે જ છે પણ માત્ર વાતો માં આજે સુરત મહાનગરપાલિકાના પાર્કિંગમાં મેડ ઈન ચાઈના ના box  ઉતર્યા વસ્તુ શું છે એ તો ખબર નથી પરંતુ આમ જનતા પાસે ચાઈના નો વિરોધ અને સરકારે તેનો ઉપયોગ કરવાનું આ તો કેવી બેવડી નીતિ.

dinesh kachhadiya એક બાજુ ભારત સરકાર ચીન ના માલ સામાન નો વિરોધ કરે છે તો બીજી બાજુ ગુજરાત માં ચીન થી માલ સામાન મંગવામાં આવ્યો છે. વાત છે ગુજરાત ના સુરત મહાનગરપાલિકા ની તો આજ રોજ નગર સેવક દિનેશભાઇ કાછડીયા એ ફેસબુક માધ્યમ થી પોસ્ટ કરી છે ચીની સામાન નો બહિષ્કાર કરવામાં આવ્યો તો સુરત મહાનગરપાલિકા ના પાર્કિગ માં મેડ ઇન ચાઈના ના બોક્સ માં શું મંગવામાં આવ્યું ?

વધુ માં જણાવીએ તો લોકડાઉન દરમિયાન ભારત અને ચીન વચ્ચે દુષમની ઉપજી હતી જેથી ભારત સરકારે ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો હતો અને ચીની વસ્તુના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો, ટિકટોક અને પબજી ગેમ જેવી ફેમસ એપ્લિકેશન પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ