ખેડૂતનો જુસ્સો જોઈને બધા જ સલામી આપી રહ્યા છે, વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો

1157
Published on: 12:06 pm, Sun, 20 September 20

ગુજરાત
ખેડૂત ઇફેકક્ટ્સ

ગુજરાતખેડૂત ઇફેકક્ટ્સ સોસિયલ મીડિયા માં એક ખેડૂત નો વિડિઓ વાયરલ , એક પગે ખેતી કરતો વિડિઓ વાયરલ. લોકોએ ખૂબ શેર કર્યો છે આ વીડિયો , એક હાથ માં પાવડો અને બીજા હાથ માં ટેકા માટે લાકડી ,સલામ છે આ ખેડૂત ની મહેનત ને#supportfarmers#Gujarat#Khedut

Gepostet von Gujarat update am Samstag, 19. September 2020

એક ખેડૂત એક હાથમાં પાવડો અને બીજા હાથમાં કચરા સાથે ખેતરમાં ચાલતો બતાવવામાં આવ્યો છે. ખેડૂત પોતાને બાયસાળી સાથે સંતુલિત કરી રહ્યો છે અને પાવડો વડે કામ શરૂ કરી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે અને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર સારી રીતે પસંદ કરવામાં આવી રહેલ આ વીડિયોમાં ખેડૂતનો જુસ્સો જોઈને બધા જ સલામી આપી રહ્યા છે“અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” આ કહેવત આજે આ ખેડૂતભાઈએ સિદ્ધ કરી બતાવી છે. આવા કેટલાય ખેડૂતો છે, જે દિનરાત મહેનત કરે છે, અને હાલના સમયમાં પણ દેશના ખેડૂતોની હાલત કફોડી બની છે. દિનરાત પરસેવો પાડવા છતાં મહેનત પાણીમાં જતી જોનાર આ ખેડૂત ભાઈઓનું દર્દ દુનિયાનો કોઈ વ્યક્તિ ના સમજી શકે. હાલનો સમય એવો છેમ કેટલાય લોકો ખેડૂતોને લુંટી રહ્યા છે, ખેડૂતો અશિક્ષિત છે અને અજાણ છે, એમ સમજી આજે કેટલાય લોકો ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. આવા લોકો વિરુદ્ધ સરકારે કડક પગલાઓ લેવા જોઈએ, પરંતુ જાણ હોવા છતાં પણ સરકાર દ્વારા આવા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આજે પણ ખેડૂત બેકાર રહ્યા છે અને દિવસેને દિવસે ખેડૂતોને આત્મહત્યા કરવાના વિચારો આવે છે… તો હાલ આપણે પણ ખેડૂતની કદર કરવી જોઈએ અને તેમનું માન સન્માન કરવું જોઈએ.

આ વર્ષે અણધાર્યો વરસાદ પડવાથી ખેડૂતો ને સૌથી વધુ નુકશાન થયું છે. જેથી સરકાર દ્વારા નુકશાન થયેલા પાક નું વળતર મળી રહે એ માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે, એટલું જ નહીં વારંવાર સરકાર માં રજુઆત કરવા છતાં કોઈ પણ જાત ની સહાય કે પાકવિમો હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી જેંથી વહેલી માં વહેલી તકે ખેડૂત ને આગળ વર્ષો નો પાકવિમો અને ચાલુ વર્ષે થયેલ નુકશાન નું વળતર ચુકવામાં આવે અને ખેડૂત ના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે એવી માંગ કિશાન ક્રાંતિ ટ્રસ્ટ – ગુજરાત પ્રદેશ સહમંત્રી દ્વારા કરવામાં આવી છે

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ